________________
૨૧૨
મૂતિપૂજા જલી આપી સત્ય માર્ગની આરાધનામાં જોડાઈ જવા લેશમાત્ર પ્રમાદ કરતા નથી. અને એ પ્રમાણે લંકામત અને સ્થાનકવાસી સમુદાયના કેટલાક વિદ્વાન નામાડિકત સાધુઓએ શાસ્ત્રોને ઉંડો અભ્યાસ કર્યા બાદ તે આત્માથી મુમુક્ષેએ તે મતથી મુક્ત બની શુદ્ધ સનાતન જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી સ્વપરનું કલ્યાણ કર્યું છે અને કરી રહ્યા છે. તે મહાનુભાને સંક્ષિપ્ત પરિચય ચિત્રની સાથે અહીં રજુ કરીએ છીએ. - (૧) શ્રીમાન લકશાહના દેહાન્ત બાદ ૪૦-૪૨ વર્ષો વીત્યે આચાર્ય હેમવિમલસૂરિશ્વરજીના સદુપદેશથી રૂષિ હાના, રૂષિ શ્રીપતિ, રૂષિ ગણપતિ, આદિ લોંકાગચ્છીય સાધુઓએ પિતાની બ્રાનિત દૂર કરી આચાર્યશ્રીની પાસે પુનઃ દીક્ષા સ્વીકારી હતી. તે સર્વ સાધુઓની સંખ્યા ૩૭ ની હતી. - (૨) મરૂધર આદિ પ્રાન્તમાં પાણીના અભાવે કેટલાક સાધુઓના અકાલ મૃત્યુ થવાથી આચાર્ય શ્રી સેમપ્રભસૂરિએ સાધુઓને વિહાર બંધ કરાવ્યા હતા. જેથી કરીને તે પ્રાંતમાં લેકા સાધુઓને પિતાને ધર્મ પ્રચાર કરવાની એક સુંદર તક મળી ગઈ. પરંતુ આચાર્ય આનંદવિમલસૂરી મહાપ્રભાવિક-ઉગ્ર વિહારી-કઠોર તપસ્વી અને શાસ્ત્રોના મર્મજ્ઞ હેવાથી તેમણે તે પ્રદેશમાં ભ્રમણ કરી લકામતના અનેક સાધુઓ અને ગૃહસ્થને સન્માર્ગ પર લાવી પિતાને શિષ્ય બનાયા. તેમના સમુદાયમાં મહાપાધ્યાય વિદ્યાસાગર ગણિ છઠ તપના પારણા કરતા હતા. અને બ્રહ્મચારી હતા. તેમણે પણ મારવાડ આદિ પ્રાંતમાં વિહાર કરી લંકામતીઓને સમ્યકત્વ વ્રત અને પ્રવજ્યા દઈ જિન ધર્મમાં દીક્ષિત કર્યા, જેની સંખ્યા ૭૮ ની કહેવાય છે.
કરતા હતા
પી લોકાતીઓએ પણ મારવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org