________________
મૂર્તિપૂજા
( ૧૧ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મુનિપતિઓ અને જ્ઞાનકિયાના અખંડ પ્રતિપાલક તથા બિરૂદ્ધારક હીરલા જગચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને તેમના ઉત્તમોત્તમ શિષ્યવર્યો, તથા મુસલમાન બાદશાહને અહિંસા ધર્મને સત્ય ઉપાસક બનાવનાર શ્રી હીરસૂરિશ્વરજી મહારાજા તથા પ્રખર અધ્યાત્મયેગી આનંદઘનજી મહારાજ તથા દર્શનવેત્તાન્યાયના સંપૂર્ણ વેત્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જેવા ધુરંધર પુરૂ થઈ ગયા છે તે મતને પણ અપ્રમાણિક માનવે એના જેવું સત્યનું ખૂન બીજું એ કે નથી. આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા આદિ મહાનેતાઓ પણ પરમ શાસન પ્રભાવક ચરમ દશપૂર્વધર આચાર્ય ભગવાન શ્રીમદ્દ વજેસ્વામિજી મહારાજા આદિ મહાપુરૂષોએ સ્વીકારેલ અને આચરેલ સમાચારીને અંગીકાર કરનારા છે, માટે તેઓ પરમ પ્રમાણિક છે અને તેઓનાજ માર્ગને અનુસરનારા અન્ય સર્વ મહાપુરૂષે પણ તેટલાજ પ્રમાણિક છે. તેઓની આજ્ઞામાં રહેવું, તેઓના માર્ગે ચાલવું અને તેઓનાં વચને વિચારવાં, આચરવાં તથા પ્રચારવાં, એજ એક આ અપાર ભવસાગરમાંથી તરવાને અનુપમ માર્ગ છે; એ માર્ગની વિરૂદ્ધ અજાણતાં પણ બેલિવું એ મહાપાપ છે, એટલું જ નહિ, પણ એવું વચન આમાને દુર્લભ બધિ અને સન્માર્ગને વિરોધી બનાવનાર છે. ભવભીર અને સત્યના ગષક આત્માઓ કોઈ દુષ્કર્મના ને ગમે તે સંગોમાં રહેવાવાળા હોય પરંતુ તેમની સત્યની ગવેષણ તે ચાલુજ હોય છે અને અંતે સત્ય વસ્તુ પ્રાપ્ત થયે છતે પિતે સ્થિત સગાને તીલાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org