________________
૨૫
થનાર છે. નાસતાક અહાહ ઉછ પવાના
ભગવન, વર્તમાનમાં વર્તતા વિહરમાન ભગવતિને અને ભાવિમાં થનારી અનંત ચોવિશી-વીશીના તીર્થકર-વિહરમાન ભગવતિને સમાવેશ કરેલ છે, નામથી ભૂત-વર્તમાન ચેવિશીના અને ભાવિ
વિશીના શ્રી પદ્મનાભ તીર્થકર આવતી ઉત્સર્પિણું વિશીના પ્રથમ તીર્થકર, આકૃતિથી તેમની મૂર્તિ હાલ ઉદયપુરમાં ચતુર્વિધ સંધ દર્શન-વન્દન-પૂજન કરી કૃતાર્થ થાય છે, દ્રવ્યથી તે પદ્મનાભ જીવ કે જે આ અવસર્પિણીમાં થએલા શ્રીવીર વિભુના શાસનમાં શ્રેણિક તરીકે થઈ ગયા અને વર્તમાનકાલે પ્રથમ નરકમાં નારકીપણેને જીવ દ્રવ્ય હોય અને ભાવથી ભાવિમાં તે શ્રેણિકને જીવ નરકથી નીકળીને તીર્થકરરૂપે માતાની કુક્ષિએ આવશે, જન્મ થશે, દીક્ષા લેશે, કેવલજ્ઞાન પામશે, તીર્થ સ્થાપશે અને મેલે જશે. એ પાંચ કલ્યાણક ભાવને અનુસરીને ભાવિત થશે. આ સમુદિત પંચ ભાવ સ્વરૂપે એકજ ભાવની વિશુદ્ધતાથી સહચરિત નામ, આકૃતિ, દ્રવ્ય વિશુદ્ધપણે પૂજિત બને છે, બન્યા છે અને બનશે એ નિર્વિવાદ સત્ય સ્વીકરણુય છે.
વિમાં કારમાં નારામાં શ્રેણિક
નામાકૃતિo? એ પઘથી બારમી સદીના અતિહાસિક સત્યને રજુ કરવામાં કલિકાલ સર્વરે મૂર્તિપૂજાની પરાપૂર્વની પ્રાચિનતા અને સાર્થકતાને નિર્યુક્તિકાર–ભાષ્યકારેની ભવ્ય નીતિને પુનઃ પુરવાર કરી છે. અને તે મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાના પિષક જૈનાગમ-સાહિત્યની કિલ્લેબંધી પર પંદરમી શતાબ્દિથી મંદ આક્રમણ શરૂ થયું. કારણ કે તે અવસરે ગ્રંથલેખન કળાકુશળ લેકશાહને તથા તેના અનુયાયિઓને વિધિ અલ્પજીવી હતુંપરંતુ સોળમી શતાબ્દીના
અંતમાં અને સત્તરમી શતાબ્દિના મધ્ય કાલમાં મૂર્તિપૂજા પ્રત્યે - વિરોધને વિષમ વટાળા શરૂ થયું. અને તે વંટોળીયાને વેરવિખેર કરવામાં વિરોધ કરનારે ઉપલક દ્રષ્ટિએ સ્વીકારેલા બત્રીશ જૈન આગમ સ્થિત સાક્ષિપાઠોથી સ્થાપનાને પૂજનીય માનવા-મનાવવામાં દેઢસો ગાથાના સ્તવનની રચના શ્રીમદ્ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org