________________
૨૪
વ્યવહાર રૂપે પ્રવર્તે છે. એટલે સુરાસુર નરેન્દ્રોને પણ બહુમાન પુરસ્કર જે દેવાધિદેવ દર્શનીય-પૂજનીય—સ્તવનીય—સત્કાર સન્માનીય છે, તેજ દેવાધિદેવની મૂર્તિ, તેજ દેવાધિદેવનુ નામ અને તેજ દેવાધિદેવનું જીવદ્રવ્ય પણ દર્શનીય—પૂજનીયાદિ ભાવે સામાન્ય માણસે માટે પણ પ્રવર્તે છે, અને શ્રદ્ધા ધર્મોને અતીવ દ્રઢીભૂત કરે છે તેમાં શકાને સ્થાનજ નથી.
મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધીઓના અને મૂર્તિ પૂજાના વિરાધને પ્રચાર સંબધી મતને જન્મજ નહાતા તે અવસરે ત્રિકાલાબાધિત-અવિચ્છિન્ન પ્રભાવશાલી જૈનશાસનમાં જે પદાર્થોના જેટલા નિક્ષેપા સંભવી શકે તેટલા અને એછામાં ઓછા ચાર નિક્ષેપની વ્યવસ્થા ચાલુ હતી. તે વ્યવસ્થા આગમ ગ્રંથા વિગેરે જૈન સાહિત્ય ગ્રંથાથી સુસ્પષ્ટ છે, અને તે પ્રાચિન વ્યવસ્થાને ખરમી સદીમાં થઇ ગયેલા મહાન જ્ગ્યાતિધર, શ્રી કલિકાલ સર્વજ્ઞ કે જેઓશ્રી અઢાર દેશમાં અમારિ પડતુ વજડાવનાર, અમારિ પડહને અનુસરતી અનેક કાવાહિને સિદ્ધ કરી બતાવનાર, પમાહત્ શ્રી કુમારપાળ રાજાને પ્રતિમાધ કરનાર અને સાડા ત્રણ ક્રોડ ગ્રંથના રચયિતા શ્રી હેમચન્દ્રાચાય સૂરીશ્વરજી ઐતિહાસિક સત્યને પ્રતિપાદન કરનારા હતા, તેઓશ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચારિત્રના પ્રારંભમાં ચાર નિક્ષેપારૂપ નિળ સત્યને રજુ કરીને મંગળરૂપ નામ સ્થાપના દ્રવ્ય-ભાવ અરિહતાની ઉપાસના કરીયે છીએ એમ જણાવે છે. અને તે સ ંબંધનું વિસ્તૃત વિવેચન “ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાર્થકતા ’ નામના ગ્રંથના પ્રથમ પ્રકરણમાં ગ્રંથ સપાદક પોતે પણ જણાવે છે. એટલે “ નામાકૃતિદ્રવ્યમાવે” આ પ્રારંભિક પદ્યના પરમામાં કલિકાલસર્વજ્ઞ જણાવે છે કે—ક્ષેત્રથી પાંચ ભરત તથા પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં અને કાલથી અનેક અવસર્પિણીમાં થઈ ગયેલ અનત ચેવિશીઓના–અનંત વીશીના તીર્થંકર ભગવંતાના તથા વિહરમાન
k
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org