________________
---
-
-
---
મૂર્તિપૂજા
૨૦૫ પણે પ્રયત્ન કરવા. છતી શક્તિએ જે આત્માઓ એ પ્રયત્નમાં પાછી પાની કરે તે આજના ધર્મનાશના પાપમાં ભાગીદાર થાય છે. આજે કેટલાક પ્રદેશમાં મૂર્તિપૂજાને હિમ્બગ બનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. “નિવ” મૂતિની આપણા આત્મામાં પરિવર્તન કરાવવાની તાકાત શી છે? આમ કહી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને “
નિવ” તરીકે ઓળખાવી, આત્માના વિકાસમાં તેની નિરૂપયોગીતા બતાવનાર, પિતે ક્યા ચૈતન્યના ગે પિતાને જીવતા માને છે, તેની ખબર નથી પડતી ! પણ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ સમક્ષ તે ઉત્તમ ભવિતવ્યતાવાળા અને અનાગ્રહી એવા અનાચારિનું પણ શિર સહસા ઝુકે. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને દેખતાંની સાથે જ એક વખત તે યોગ્ય આત્મામાં જરૂર ન પ્રકાશ પડ્યા વિના રહે નહિ.
અનુપમ વસ્તુ જેટલી જેટલી જ્ઞાતિએ નિયત કરી છે, તે તરફ આજે ભયંકર ભાવનાથી દેખનારાઓ સામે મક્કમ પણે ઉભા રહ્યા સિવાય છૂટકો જ નથી. એટલે આવા વિષમ વાતાવરણના જમાનામાં મેક્ષમાર્ગમાં પરમ આલંબનભૂતપરમતારક જિનેશ્વર પરમાત્માની મૂર્તિને વંદન-પૂજન-સ્ત. વનાદિકમાં ભવ્ય છ દિન પ્રતિદિન અધિકાધિક પ્રવૃત્તિવાળા બની રહે અને તે શ્રદ્ધાથી ભ્રષ્ટ થવા ન પામે તે માટે મૂર્તિપૂજાના રહસ્યને સમજાવનાર વાતાવરણને ધર્માધતા, કહેવી તે નરી મૂર્ખાઈનું જ પ્રદર્શન છે. અજ્ઞાન આત્માઓ ભલે તેને ધર્માધતા કહે પરંતુ સમજદાર આત્માઓ તો ધર્મની સાચી ખુમારી કહે છે. શ્રી જિનમતના સાચા અભ્યાસક મનુષ્ય કેઈ પણ અસત્ય પ્રરૂપકેને તુરત જ ઓળખી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org