________________
૨૦૪
મૂર્તિ પૂજા બનતી દરેક રીતે રક્ષાનું કાર્ય કરે જ.
ડો. ગાંધી આના અંગે લખે છે કે –
આ શબ્દોમાં કેટલું બધું ધમધપણું છે કે કેટલી બધી અંધશ્રદ્ધા છે તે સમજુ વાંચનાર જોઈ શકશે. જૈન સૂત્રમાં કયાંય ધર્માધપણું નથી. જેને આત્મકલ્યાણ કરવું છે તેણે કદાપ્રહ, કડકાઈ, નિર્દયતા, ખોટા વાદવિવાદ, સ્વાર્થબાજી વગેરેને દેશવટે દેવો પડે છે.”
જેને જે સ્થાનમાં ગમે તેમ ચરી લઈ સ્થાન ઉજજડ બનાવવાનું સુલભ કરવાની કેશિષ કરવી છે તેને તે સ્થાનના રક્ષકના રક્ષણના પ્રયત્નમાં ધમધપણું ભાષે તેમાં શું આશ્ચર્ય? આ જમાને, અત્યારની હવા એટલી બધી ભયંકર છે કે—ધર્મસ્થાનમાં ટકવું જ ઘણું ભયંકર છે. આજે કેટલાક જૈન નામ ધરાવતા પણ ખુદ શ્રી જિનેશ્વર દેવને, એમનાં આગમને, એમની આજ્ઞાને, આ બધાને માટે યથેચ્છ બેલે છે; કારણ કે એમને બંધન નથી. બંધન વિનાના જમાનામાં બધાએ સાવધ રહેવું જોઈએ કે એ સાવધગિરિના ગે સન્માર્ગથી તેઓ આપણને એક તસુ પણ ચલાવી શકે નહિ. જે આ માર્ગથી ખસસે તેને હાની છે. જૈન શાસ્ત્રમાં દર્શન નાચારના આઠ પ્રકારો પૈકી સાતમે પ્રકાર સ્થીરિકરણ નામે છે. આ સ્થીરિકરણ આચારની દરેકને અતિ જરૂર છે. આ સ્થીરિકરણ આચારનું સ્વરૂપ સમજાય તેને ધર્મરક્ષણમાં કદાપી ધમધપણું લાગે જ નહિ.
આજે આપણા આત્માના સહવાસમાં આવતા આત્માઓ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની પૂજા-ભક્તિમાં કેમ સ્થિર બને, એ પ્રયત્ન સ્થળે સ્થળે કરવા. અને એવી ભક્તિને વંસ જનક વાતાવરણ લેશ માત્ર જ્યાં લાગતું હોય ત્યાં વિશેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org