________________
મૂતિ પૂજા
૨૧ વૈમનસ્ય પેદા કરાવવાને અતિ ગુપ્તપણે પ્રયત્ન કે પ્રચાર કરે તેવા સમયે પણ જિનપ્રતિમાના આરાધકનું દીલ વલોવાઈ ન જાય, શક્તિ મુજબ એ પ્રચારને પ્રતિકાર કરવાની ભાવના ન જાગે અને શક્ય ઉપયોગ કરીને એ આફત ટાળવાની પ્રવૃત્તિ ન કરાય તે એમ જ કહેવું પડે કે કાં તે એ વસ્તુના ભાવ ઉપર શ્રદ્ધા નથી, કાંતે આરાધના પિલી છે અને કાં તે જે ધ્યેયથી થવી જોઈએ તે ધ્યેયથી થતી નથી. પિતાને તરવાની ભાવના હોય, આ વસ્તુ તારક જ છે એમ હૃદયની સાચી શ્રદ્ધા હોય, અને તારક વસ્તુના ખંડન કરનાર કે ખંડન કરાવવા પ્રયત્ન કરાવનાર સામે સામનો કરવાની પિતાનામાં શક્તિ હોય તે મૂર્તિપૂજકેમાં અશ્રદ્ધા પેદા ન થાય કે ઐકયતા શિથિલ બનવા ન પામે એ માટેની પ્રવૃત્તિથી એ દૂર રહી શકે જ નહિ. અને સદાને માટે જાગૃત રહે. મૂર્તિપૂજક સમાજનું હિત ધરાવતા સજજને પ્રત્યે વિરેાધકે ગમે તેવાં વિશ્વ પિદા કરે, ગમે તેવું અણછાજતું વાતાવરણ ફેલાવે, પણ ધમિજને તેમાં લેશ માત્ર તેમને ફાવટ આવવા દે જ નહિ. આ તે શક્તિ ન હોય તો પણ એ વિરોધીઓને જોઈને એનું અંતર જરૂર વલોવાઈ જાય. કઈ શક્તિ સંપન્ન એ પ્રચારને ટાળે એજ એની ઝંખના હોય, અને જ્યારે સાંભળે કે અમુકે એ માટે પ્રયત્ન આરંભ્યો છે ત્યારે એનું અંતર ખૂબ ખૂબ પ્રફુલ્લ બની જાય, અને હેજે તેના મુખમાંથી એ રક્ષાને પ્રયત્ન કરનાર માટે “ધન્યવાદ” ઉચ્ચારાઈ જાય. એટલું જ નહિ પણ એ પિતાના સનેહિ કે સંબંધી સૌને એક જ કહ્યા કરે કે-હું પામર છું કે ધર્મ વિરોધીઓના પ્રચારને રોકી શકતો નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org