________________
મૂર્તિ પૂજા
લેાંકાગચ્છીઓની માન્યતા—
धूप दीधु जिनराजने
¢¢
આ મૂળ પાઠે, ટીકા અને ટબ્બાથી એ સ્પષ્ટ થાય છે કે જિન પ્રતિમાને જિનરાજ સમજી ત્રણ જ્ઞાન સયુક્ત સભ્યદ્રષ્ટિ દેવતાએ “ ધૂપ દીધું જિનરાજને ” એ વાત મૂર્તિ પૂજા વિધી લેાંકામતાનુયાયી અને સ્થાનકમાણી ૪૫૦ વર્ષોથી ખરાખર માનતા આવ્યા છે. પણ એ વાત વમાન. કાળના ફિષને ન રૂચી અને તેઓએ તે પાઠ બદલી—— धूवं दाउण परिमाणं ,,
66
૧૮૯
એ પ્રમાણે રાખી એને અથ એ કર્યો કે “ ધૂપ ટ્રીયા પ્રતિમાજો ” અને પ્રતિમાના અર્થ તેમણે જિન પ્રતિમા નહિ કરતાં અન્ય પ્રતિમા અર્થાત્ કામદેવની પ્રતિમા કર્યાં છે.
પ્રથમ તે ટખ્ખામાં અર્થ બદલાતા પણ મૂળસૂત્રના પાઠથી તે અથ ખાટા ઠરતા એટલે ષિજીએ મૂળ પાઠમાં ફેરફાર કરવાનું મંગલાચરણ કર્યું. ટીકામાં અને મૂળપાઠમાં કેવા ફેરફારો થયા છે એ તે શાસ્ત્ર ભાષાના જાણકાર પડિ તાજ વધુ લખી શકે. પરંતુ વિદ્વાનેા દ્વારા સંભળાય છે કે તે ફેરફારનુ વિસ્તૃત વર્ણન કરીયે તે લેખમાળા કેટલીયે વધી જાય. ભેાળા અજ્ઞાની માણસાને ખિચારાઓને શી ખબર પડે? તે મૂર્તિપૂજાને શાસ્ત્ર સંમત નહિ ઠેરાવવાને એમ જ કહે કે સૂત્રના મૂળપાઠમાં મૂર્તિ પૂજા કયાં અતલાવી છે? માટે મૂર્તિ પૂજા ખાટી છે, શાસ્ત્ર સંમત નથી. એવાએ પાસે શાસ્ત્રના પાઠો ગમે તેટલા રજુ કરવામાં આવે તેા પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org