________________
મૂર્તિપૂજા
૧૮૩ પ્રકારને આગ્રહ પણ તેમને ન હતો. તેનું કારણ એ હતું કે–લેકશાહના સમયમાં જેનાગમ પ્રાકૃત (અર્ધમાગધી) ભાષામાં અને ટીકાઓ સંસ્કૃતમાં હતી, જેનું ડું પણ જ્ઞાન લંકાશાહને ન હતું, લેકશાહના દેહાન્તબાદ તેમના અનુયાયિઓએ શ્રી પાર્ધચન્દ્રસૂરી કૃત ભાષાનુવાદનાં ૩૨ સૂત્રો મેળવ્યાં. તે ટાઈમે લંકાશાહ વિદ્યમાન ન હતા. કેમકે લોકાશાહને દેહાન્ત વિસં. ૧૫૩૦માં થઈ ચુક્ય હતો અને અહીં પાર્વચંદ્રસૂરિ પાસેથી ભાષાનુવાદ સૂત્ર મેળવ્યાની હકિકત વિ. સં. ૧૫૬૦ આસપાસની છે. લંકાશાહના અનુયાયી પાસે કંઈ જૈનાગમ ન હતું. કારણ કે પ્રાકૃત અને સંસ્કૃત જ્ઞાનના અભાવે તે ભાષાયુક્ત જૈનાગમ તેઓ પાસે ક્યાંથી હોય? એટલે તેઓએ પાર્ધચંદ્રસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે આપ જૈનસૂત્રોના અર્થ ગુજરાતી ભાષામાં કરી આપો તે અમારા લેકે પર આપનો મહાન ઉપકાર થશે. પાર્ધચંદ્રસૂરિ જાણતા હતા કે આ લેકે જૈન ધર્મના વિરોધી છે જેથી સૂરિજીએ તે લેકે સાથે ત્રણ શરત કરી કે (૧) જૈન મૂર્તિની નિંદા કરવી નહિ. (૨૩ જૈન મંદિરમાં જઈ જિન પ્રતિમાનાં દર્શન હંમેશાં કરવાં (૩) પૂર્વાચાર્યના અવગુણવાદ નહિ બલવા. આ ત્રણે વાતની તમે પ્રતિજ્ઞા લે તે હું તમને મૂલ સૂત્રો ઉપર ગુજરાતી ટબ્બા (ભાષાંતર) બનાવી આપું.
લકાનુયાયિઓએ તે ત્રણે શરતેને સ્વીકાર કર્યો. ત્યારે સૂરિજીકમશઃ તેના ટબા બનાવી બનાવી સૂત્ર દેતા ગયા. એ રીતે ટખા સહિત ૩૨ સૂત્રો તે તે લેકેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org