SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મૂર્તિપૂજા શ્રી પાર્ધચંદ્રસૂરિએ તે આગમ પર ટીકા અનુસાર ગુજરાતી ભાષામાં અનુવાદ કરી ટમ્બા બનાવ્યા. તેઓ લખે છે કે – प्रणम्यश्रीजिनाधीश, श्रीगुरुणामनुगृहात् लिखतेसुखबोधार्थ माचारांगर्थवार्तिकम् ॥१॥ सुतरांशब्दशास्त्रेण, येषांबुद्धि संस्कृता व्यामोहोजायते तेषां, दुर्गमेवृत्ति विस्तरे ॥२॥ ततो वृत्तेःसमुद् धृत्य, सुलभोलोकभाषण धर्मलिप्सूपकारयादि, मांगाऽथः पतन्यते ॥३॥ શ્રી આચારાંગ સૂત્ર પૃષ્ઠ 3 આચાર્ય ગન્ધહસ્તસૂરિ અને પાર્ધચન્દ્રસૂરિની વચમાં લગભગ ૧૩૦૦ વર્ષનું અંતર છે. એ ૧૩૦૦ વર્ષોમાં અનેક ચૈત્યવાસી ક્રિયે દ્ધારક ગ૭ પેદા થયા, પરંતુ કેઈએ એક પણ શબ્દ એવા પ્રકારને ઉચાર્યું ન હતું કે અમુક આગમ કે અમુક ટીકાદિ અમારે માન્ય નથી. કારણ કે તે લોકે ઉચ્ચ કેટીના વિદ્વાન હતા. આગમ નિયુક્તિ અને ટીકાના સંબંધમાં જાણતા હતા કે એ ચીજે અમારા માટે સ્તંભ છે. અને તેના પરજ શાસન ચાલ્યું રહે છે. એટલે શાસ્ત્રોની પંચાંગીમાં કોઈને પણ ભિન્નતા ન હતી. લંકાશાહે ને મત ઉપસ્થીત કર્યો તે પણ કંઈ શાસ્ત્રના અનુસારે ન કરતાં સ્વકલ્પનાયે કર્યો હતો. મત ચલાવવામાં તેમણે શાસ્ત્રને આશ્રય લીધાજ ન હતો કે અમુક શાસ્ત્રના આધારે મારું કથન સત્ય છે, અને એવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy