________________
૧૭૮
મૂર્તિપૂજા રહસ્યોને સ્ફટ કરવાના ઉદ્દેશથી તે આગ પર નિર્યુક્તિ, ટીકા. ચૂર્ણિ, ભાષ્ય અને નૃત્યાદિની રચના કરી સૂર્ય જે પ્રકાશ ફેલા. એ આચાર્યોમાં ખાસ વિશેષતા એ હતી કે જુદા જુદા આચાર્યોએ જુદા જુદા સમયમાં આગમ પર વીવરણની રચના કરી છે પરંતુ તે સર્વે આચાર્યોએ આગમની વાતની જ પુષ્ટિ કરી છે. કેઈએ તર્કનું સમાધાન કર્યું છે તો પણ આગને અનુકુલ રહી કર્યું છે. કદાચ વિવરણ કરતાં કોઈને સ્ત્રમજમાં ન આવી તો તેને “કેવલી ગમ્ય” કહી છેડી દીધી છે. પણ તેઓએ કદાપી એવું કહેવાનું સાહસ નથી કર્યું કે આગમે અથવા વિવરણની અમુક વાત જ અમારે માન્ય છે, કારણ કે તેઓ ભવબ્રમણના વજપાપથી હંમેશાં ભયભીત રહેતા હતા. તે જૈનાચાર્યોએ અનેક વિષયે ઉપર પર્યાપ્ત સંખ્યામાં ગ્રંથની રચના કરી છે તે રચનાકાર્ય પણ પિતાની મતીથી નહિ પરંતુ જેનામેના આધારે કરી છે. જે તે આચાર્યોએ એ પવિત્ર કાર્યને માટે પ્રયત્ન ન કર્યો હોત તો આજે જૈન દર્શનના મુખ્ય સિદ્ધાંત સ્યાદ્વાદ-કર્મવાદ-આત્મવાદ-પરમાણુવાદાદિને સમજવાને માટે અન્ય કઈ પણ સાધન હેત નહિ. વળી જૈન સાધુઓની દીક્ષા-વડી દીક્ષા–વાચના-આલેચના તથા શ્રાવકોના સામાયિક-પષધપ્રતિક્રમણ આદિ કિયાઓની વિધિથી પણ જન સમાજ વંચિત રહી ન જાય તે માટે તે પરોપકારી આચાર્યો વિધિ વિધાનાદિના પણ અનેક ગ્રંથની રચના કરી ગયા છે. કારણ કે શ્રી ક્ષમા ક્ષમણજીના સમયમાં જે આગમ મુનીઓને કંઠસ્થ હતાં તે લખવાની પહેલી આવશ્યકતા હાઈ પ્રચલિત ક્રિયાઓના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org