________________
-૧૭૨
મૂર્તિ પૂજા
પ્રમાણ છે તે તેમની ચલાવેલી મૂર્તિ પૂજાની પણ પ્રમાણિક માન્યતા સ્વયં સિદ્ધ થાય છે. મૂતિ વિના કોઈનું કામ નહિ ચાલે. ચાહે ગમે તે રૂપે માના પણ સ્મૃતિ તા દરેકે માની છે. ખેર ! પબ્લિકમાં આજ નહિ તે કાલ પણ મૂર્તિપૂજા માન્યા વિના છૂટકારા નથી. જેમ હાલના સ્થાનકવાસીએ તેમના પૂર્વજોની અપેક્ષાએ તે માન્યતામાં થોડા આગળ વધ્યા ( એટલે પ્રથમ મહાવીર નિર્વાણુ ખાદ્ય ૧૦૦૦ વર્ષ મૂર્તિ હોવાનું માન્યું તેથી આગળ વધીને મહાવીર નિર્વાણુ ખાદ ૬૦૦ વર્ષ માન્યુ' અને તેથી ચે આગળ વધીને મહાવીર ખાદ બીજી શતાબ્દીનું માન્યું) તે રીતે તેઓની પાછળ હાવા વાળા તેમના કરતાં પણ માન્યતામાં થેાડા આગળ વધસે. કારણ કે આજે શેાધખેાળ એટલી બધી આગળ વધી રહી છે કે વસ્તુની પ્રાચિનતા પ્રત્યક્ષ રીતે બધું દર્શાવસે અને હાલે દર્શાવી રહી છે.
આજે જૈન તરીકે કહેવાતા પણ મૂર્તિપૂજાને નિરક માનનારાઓની એ માન્યતા સજ્જડ રૂઢ થઈ ગઈ છે કે અમે ૩૨ સૂત્રેા માનીયે છીયે. પરંતુ જયારે ૩૨ સૂત્રેાના વિવરણમાં તેમની માન્યતાની વિરૂદ્ધમાં ઉલ્લેખ બતાવાય છે ત્યારે તેઓ એમ કહે છે કે અમે મૂલ સૂત્રો સિવાય ટીકાએ વીગેરે માનતા નથી, ફેર મૂળ સૂત્રોમાં એવા પાઠ બતાવાય છે ત્યારે તેના અથ વિપરીત કરે છે અગર તેા મૂળ સૂત્રના શબ્દમાં ફેરફાર કરી દીધેલા જણાય છે, જ્યારે તેમને સ્મૃતિપૂજા વિષય સિવાય બીજી કેટલીક અગાઉ જણાવેલી હિકકતા માટે ટીકાએ વીગેરેની આવશ્યક્તા જરૂરી માનવી પડી છે ત્યારે વળી તેએ એક નવી યુક્તિ ઉપસ્થીત કરીને કહે
请
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org