________________
મૂર્તિપૂજા
૧૭ છે કે અમારા સ્થાનકવાસી મુનિને પોતાના પૂર્વજોની માન્યતાઓમાં પરિવર્તન કરવાં પડ્યાં છે અને સાથે સાથે પિતાને જ મત પણ પ્રગટ કરે પડ્યો છે કે “જૈન મૂર્તિની સ્થાપના ભગવાન મહાવીર બાદ બીજી શતાબ્દીમાં સુવિહિત આચાર્યોએ કરી છે. પરંતુ તેમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે તેઓશ્રીએ (સ્થા. મુનિ મણિલાલજીએ) તે કયા આધારે લખ્યું છે કે જેમાં મૂર્તિની માન્યતા મહાવીર નિર્વાણ બાદ બીજી શતાબ્દીથી શરૂ થઈ, અને સુવિહિત આચાર્યોએ તે પ્રવૃત્તિથી જૈન સમાજ પર મહાન ઉપકાર કર્યો ઈત્યાદિ. આપે તે અંગે નથી. કઈ પ્રમાણ બતાવ્યું અગર નથી તે વાત કઈ પ્રાચિન. ગ્રંથ અગર શિલાલેખમાં મળતી, જે મહારાજ ખારવેલને શિલાલેખ યા હસ્તિગુફાની પ્રાચિન મૂતિ, મથુરાના કંકાલી ટીલેની પ્રાચિન જૈન મૂર્તિયોના શિલાલેખે, અમે રીકાને સિદ્ધચક્ર યંત્ર, આસ્ટ્રેલિયાની મહાવીર મૂર્તિ મંગેલિયા પ્રાન્તનાં જૈન મંદિરનાં વંશ વિશેષાદિ પ્રાચિન ઈતિહાસ સાધને પરજ કલ્પના કરી હોય તે તેમને અભ્યાસ અપર્યાપ્ત છે. કારણકે પૂર્વોક્ત પ્રમાણેથી તો ભગવાન મહાવીર પૂર્વે પણ જૈન સમાજમાં મૂર્તિપૂજા પ્રચલિત હોવાનું સિદ્ધ થાય છે. અને એ પ્રમાણે માનનારને કેઈ જાતની આપત્તિ નથી, કેમકે મહાવીર નિર્વાણ બાદ બીજી શતાબ્દીમાં સુવિહિતાચાર્યોના સમયમાં મૂર્તિપૂજાના પ્રચારને સ્વીકાર સ્થા. મુનીને હાથે જ થઈ ચુક્યો છે અને વધુમાં વિદ્વાનોની શેધખોલના પરિણામે પ્રત્યક્ષ તે વસ્તુઓની પ્રાપ્તિના લીધે સાબીત થાય છે, વળી બીજી શતાબ્દીના આચાર્યોના બનાવ્યાં આગમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org