________________
મૂર્તિપૂજા
૧૭૩ છે કે મૂળ સૂત્રોની સાથે મળતી આવતી ટીકાઓને જ અમે લેકમાનીયે છીએ, એટલે એને એ અર્થ થાય છે કે જે ટીકામાં મૂર્તિપૂજાને ઉલેખ ન હોય તે ટીકાને અમે માનીયે. છીયે. આ ઉપરથી નિષ્પક્ષપાતપણે જેનારને, જરૂર સમજાઈ જાય છે કે આમાં સત્ય શું છે? તેમ છતાં પણ સંસારમાં જ્ઞાનની ઉત્તરેત્તર વૃદ્ધિ થવાને પરિણામે છેડે ઘણે પણ પ્રભાવ સ્થાનકવાસીઓ ઉપર પણ પડ્યો છે. જેમાં સહુથી પહેલો નંબર સ્થાનક માગી સમાજના ધુરંધર વિદ્વાન શતાવિધાની મુનિશ્રી રત્નચન્દ્રજીને છે કે જેઓએ અર્ધમાગધી. કેશ બનાવવામાં નિયુક્તિ-ટીકાદિ ઘણા ગ્રંથને આધાર લીધે છે તથા સ્થા. મુનિશ્રી મણિલાલજીએ “પ્રભુવીર પટ્ટાવલિ” નામની પુસ્તક રચનામાં ૩૨ સૂત્ર સિવાય બીજા કેઈ ગ્રંથને આધાર લીધે છે. તથા સ્થા. પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજે તેરાપંથીઓના ખંડનમાં “સદ્ધમંડન” નામે ગ્રંથ બનાયો છે જેમાં નિર્યુક્તિ-ટીકા-ચૂર્ણિ-ભાષ્યદીપિકા વગેરેનાં અવતરણે વિશાળ પ્રમાણમાં આપ્યાં છે અને તેઓશ્રીએ પોતાના પૂર્વજોની સંકીર્ણતાને તીલાંજલી આપી મૂલ ૩૨ સૂત્રોમાં મળતી હોય કે ચાહે ૩૨ સૂત્રોમાં જે વાતની ગંધ પણ ન હોય તે ટીકાઓને પણ સ્વીકાર કરેલ છે. જે તે અવતરણના ઉતારે કરીયે તે એક ખાસ ગ્રન્થ તૈયાર થઈ જાય પરંતુ વાંચક મહાશયના અવકનાર્થે તે “સદ્ધર્મમંડન” નામે ગ્રંથનાં માત્ર પૃષ્ઠ નંબર લખું છું કે એક ગ્રંથ લખવામાં એટલા સ્થાન પર નિયુક્તિ ટીકા ચૂર્ણિ ભાગ્યાદિનાં પ્રમાણ આપ્યાં છે. તે પૃષ્ઠ સંખ્યા ૫, ૫, ૬, ૬, ૨૮,૪૨, ૪૬,૪૮, ૧૦, ૫, ૬૪, ૫, ૬૬,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org