________________
૧૬૪
મૂર્તિ પૂજા
(૧૧) બાહુબલ વર્ષ દિવસ કાઉસગ્ગ રહ્યા. (૧૨) હસ્તિપાલ રાજાએ મહાવીરને ચરમ ચામાસાની વિન ંતિ કરી તે (૧૨) પ્રભુની જન્મરાશિ ઉપર ભસ્મૃગ્રહ એ હજાર વર્ષની સ્થિતિએ એ તે (૧૪) મહાવીરના નિર્વાણુથી દીવાળી ચાલી ( ચાલુ થઈ) છે તે. (૧૫) ચાવીસે તી - કરના આંતરા (૧૬) નવ નારદોના નામ (૧૭) શ્રી પાર્શ્વ પ્રભુની સ્ત્રીનું નામ પ્રભાવતી (૧૮) પ્રભુને રેવતી શ્રાવિકાએ કાળાપાક વહેારાયે (૧૯) અગીઆર રૂદ્ર (૨૦) ખધક મુનીની ખાલ ઉતારી તે (૨૧) અરણુિકમુનિના અધિકાર (૨૨) ખધકરના (૪૯) શિષ્ય ધાણીમાં પીલાયા (૨૩) અષાઢા ભૂતિના અધિકાર (૨૪) સુરા નરો અને અભયા રાણીના અધિકાર (૨૫) આઠ દિવસના પણ કરવાં તે (૨૬) કપટથી ચેલણા રાણીને શ્રેણિક રાજા પરણ્યા તે (૨૭) છપ્પન કાડિયાદવ (૨૮) દ્વારિકામાં સાઠ ક્રાડ ધરા (૨૯) દ્વારકાની બહાર બહેાંતેર ક્રૉડ ધર (૩૦) ચોવીસ તીથંકરાના મુનિઓની સખ્યા (૩૧) વીશ વિહરમાન ભગવાનેાના ગણધરા (૩૨) ચાવીસ ભગવાનેાની સાધ્વીઓની સંખ્યા (૩૩) ચાવીસ તીર્થંકરેશના શ્રાવકાની સંખ્યા (૩૪) ચોવીસ તીય કરાની શ્રાવિકાઓની સંખ્યા (૩૫) પાંડવાએ જુગારમાં દ્રૌપદીને હારી (૩૬) કુંતાજીના પુત્ર કણ (૩૭) જરાસંધની પુત્રી જીવયશા (૩૮) સીતા સતીએ ધીજ કયું' તે (૩૯) લક્ષ્મણુજીની માનું નામ સુમિત્રા (૪૦) પવનજય તથા અજના સતિના પુત્ર હનુમાનનું ચરિત્ર (૪૧) રાવણુની નગરી લંકા સેસાનાની હતી તે (૪૨) રાવણની સ્ત્રીનું નામ મંદોદરી (૪૩) રાવણુના પુત્રનું નામ ઇન્દ્રજીત (૪૪) રાવણુના તેવી ખરદૂષણ (૪૫) રાવણની એનનું નામ સુરપનખા (૪૬) રાવણના ભાઇ કુંભકર્ણે તે બિભિષણ (૪૭) સીતા સતોને રાવણુ હરી ગયા તે (૪૮) જ મુકુમારને દાયજામાં નવાણુ ક્રેડ સેનૈયા આવ્યા તે (૪૯) પ્રભવ પાંચસે ચાર સાથે આવ્યા તે (૫૦) જંબુકુમારે આ કથા કહી તે (૫૧) એક ભવમાં અઢાર નાતરાં થયાં તે (પર) જંયુની આઠ સ્ત્રીએ આઠ યા કહી તે (૫૩) જમુસ્વામીના માબાપનાં નામેા (૫૪) જથ્થુકુમારનું પૂર્વભવમાં ભવદેવનામ અને સ્ત્રીનું નાગીલા નામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org