________________
મૂર્તિ પૂજા
૧૬૩
નથી રાખતા તે. ૬ સમવાયાંગમાં નિયુક્તિ કહેલી છે (નિવ્રુતિઓ સત્ત્વજ્ઞાઓ ) તેને નથી માનતા તે (૭) ભગવતીમાં છે કે નિયુ`ક્તિ વિગેરે ન માને તે પ્રત્યનિક કહેવાય તેને તે નથી માનતા (૮) દેવવાઇ સૂત્રમાં અંખડ પરિવ્રાજકના શિષ્યાએ પ્રભુ પ્રતિમા પૂજી છે તે પણ તે નથી માનતા (૯) શ્રી જીવાભિગમે વિજયદેવે પરમાતમાની પ્રતિમાને પૂજેલી છે તે (૧૦) રાયપસ્સેણીમાં સૂર્યાલદેવે જિનેશ્વરદેવની મૂર્ત્તિને વિસ્તારથી પૂજી છે તે (૧૧) ભગવતી, આચારાંગ, દશવૈકાલિક સૂત્રે સાધુને દાંડા રાખવાનુ કહેલ છે તે પણ સ્થાનકવાસી સાધુએ રાખતા નથી. (૧૧) ઉત્તરાધ્યયને પશ્લેિષ્ણુવિધિ કહેલ છે તે પ્રમાણે તેઓ કરતા નથી. (૧૩) સૂત્રમાં ચતુર્વિધ સધને ધર્માંકરણી કરવાના મકાનને ઉપાશ્રય વિગેરે કહેલ છે તેનુ તેઓએ મનકલ્પિત ચાનક એવું નામ જોડી દીધું. (૧૪) શ્રી નિસીયસૂત્રના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે પ્રમાણ વગરનું રજોહરણ (આધો) ન રાખવા અને તે મતિ કલ્પનાએ રાખે છે તે. આવી ઘણી વાતેા બત્રીસ સૂત્રના અંદરની પણ સ્થાનકવાસી માનતા નથી. વળી પ્રતિમા પૂજનને ઉડાડી દેવા માટે એ લોકો કહે છે કે અમે બત્રીસ સૂત્ર મૂળજ માનીયે છીએ, છતાં બત્રીસ સૂત્રના મૂળમાં નથી એવી અનેક બાબા (માત્ર મૂર્ત્તિપૂજા સિવાય) બીજા સિદ્ધાંતાની તથા ટીકાનિયુક્તિ સૃષ્ટિ વિગેરેમાંથી લઈને માને છે. માત્ર મૂર્તિ પૂજાથી જ તેમને દ્વેષ છે, એટલે નીચેની કિકતા માનતા હૈાવા છતાં પણ ખત્રીસ જ સૂત્રેા માનવાનું કહેનાર ખાટા કહેવાય. હવે અત્રીસ સૂત્રના મૂલમાં નથી એવી કઈ કઈ બાબતા તેઓ માને છે.
(૧) ચાવીસ ભગવાનના માબાપનાં નામે (૨) વીશ વિહરમાન ભગવાનનાં નામેા (૩) ચાવીશ તીર્થંકરાના ગણુધરા (૪) ખાર ચક્રવર્તિની સ્થિતિ ( આયુષ્ય ) (૫) ખાર ચક્રવતીઓની અવગાહના (૬) નવ વાસુદેવ ખલદેવની સ્થિતિ (૭) નવ વાસુદેવ ખલદેવની અવગાહના (૮) નવ પ્રતિ વાસુદેવની સ્થિતિને અવગાહના (૯) સગર ચક્રવર્તિના સાઠ હજાર પુત્રા (૧૦) ભગીરથ ગંગા નદી લાવ્યા તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org