________________
૧૬૨
મૂર્તિ પૂજા
સૂત્ર આદિનાં નામ છે. જો એ સૂત્રેા અપ્રમાણિક હાત તા નદિસૂત્રમાં તેનાં નામ કેમ દર્શાવત ? વળી ભગવતી સૂત્રમાં સાફ કહ્યું છે કે નિયુક્તિ માનવી જોઇએ. જે નથી માનતા તે સૂત્રના અર્થના શત્રુ છે. આ ખાખતમાં સટ્રૂડુ હાય તા ભગવતી સૂત્રના પાઠ નીચે મુજમ છે. निज्जुति मन्तव्या सुतत्थो खलु पढमो बीओ निज्जुत्ति मिस्सओ भणीओ तइओय निर्विसेसो एस विहीहोइ अणुओगो ॥ આ પાઠમાં સારૂં લખ્યું છે કે પ્રથમ સૂત્રાર્થનું કથન કરવું, ફેર નિયુક્તિ સાથે બીજી વાર અથ કરવા અને ત્રીજી વાર નિવિશેષ અર્થાત્ પૂરા અ કરવા. આથી ખ્યાલ કરવા જોઇએ કે આ પાઠમાં નિયુક્તિ માનવાનું સ્પષ્ટપણે સિદ્ધ થાય છે. છતાંય મૂતિ પ્રત્યેના દ્વેષથી તે ખાટુ ઘુસાડી દીધાને વ્હાને નિયુક્તિ આદિને ખાટાં કહે તેને શાસ્ત્ર પ્રમાણથી ખીજાં શુ પ્રમાણ આપી શકાય ? અરે તેવા ખત્રીસ સૂત્રેામાંની પણ ઘણી હકિકત માનતા નથી અને કેટલીક ખત્રીસ સૂત્રેા ખહારની હકિકત માને છે . આવાઓની માન્યતા સૂત્રાનુસારી કહેવાય કે સ્વચ્છંદાનુસારી કહેવાય ? જીએ તે બત્રીસ સૂત્રેાના અંદરની શી શી વાતા નથી માનતા તેમાંની ઘેાડી ખામતા ઉતારીયે તે નીચે મુજબ—
(૧) શ્રી ભગવતી સૂત્રે જ ધાચારાદિ મુનિયે શાશ્વતી અશાશ્વતી જિનપ્રતિમાને વાંદી છે તે. (૨) શ્રી જ્ઞાતાપુત્રના સેાલમા અધ્યયને દ્રૌપદી સતીએ જિન પ્રતિમાને પૂજી છે તે. (૩) શ્રી ઠાણાંગ સૂત્રે ચેાથા તથા દશમા ઠાણે સ્થાપના (મૂર્તિ) સત્ય ( માનવાજોગ ) કહેલ છે તે. (૪) પ્રશ્ન વ્યાકરણ સૂત્રના સંવર દ્વારમાં જિન પ્રતિમાનું વૈયાવચ્ચ મુનિયે કરવું તે બહુ નિરાનું કારણ છે. (૫) એજ સૂત્રના પંચમ સંવર દ્વારમાં સાધુના ૧૪ ઉપગરણુ કથા છે તે પ્રમાણે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org