________________
મૂર્તિપૂજા
૧૬૧ ઉપરનું સ્મારક, સાધુ જ્ઞાન, ગતિવિશેષ, વૃક્ષવિશેષ બનાવવું વગેરે. અને જુદા જુદા અંગસૂત્રોમાં આ ચિત્ય શબ્દ જુદા જુદા અર્થમાં વપરાયેલ છે તેના પાઠ સહિત અગાઉ ઘણી વખત બતાવાઈ ગયું છે.” ' ડૉકટર સાહેબે પ્રથમ તે એમ કહ્યું કે મૂળ સૂત્રોમાં કયાંય પ્રતિમા કે મંદિર અંગે કંઈ છે જ નહિ. અને હવે એમ કહે છે કે તે અંગે રત્વ શબ્દ છે તે ગોટાળે કરનાર છે. છટકી જવાને માટે મી. ગાંધી તે શબ્દને ગોટાળાવાળે કહી તેના અર્થ વિચિત્ર બતાવે છે પણ જુઓ - ચૈત્ય શબ્દનો સત્ય (ખો) અર્થ શું છે? - તીર્થકર ગણધર તથા સર્વ ના દર્શનમાં જે જે આજ્ઞા રસિક શાસન પ્રેમી ધુરંધર આચાર્યો થયા, તે દરેકેએ ચૈત્ય શબ્દને અર્થ મૂર્તિ કે દેરાસર વગેરે કરેલ છે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યે અનેકા સંગ્રહમાં આ પ્રમાણે અર્થ કરેલ છે. ત્રિના ઉર્વ ચેત્યો નિર
માતા ચિત્ય એટલે જિનમંદિર, જિન પ્રતિમા અને જિન રાજની સભાનું ચેરાબંધ વૃક્ષ આ સિવાય ચિત્ય શબ્દને બીજો અર્થ કઈ જૈન સિદ્ધાંતમાં નથી તેમજ અમરકેષ આદિ બીજા અનેક કષ ગ્રંથે છે, તે દરેકમાં ઉપર મુજબ જ અર્થ કરેલ છે, બીજો અર્થ થાય જ નહિ, બાકી પરમેશ્વરની મૂર્તિના ઉત્થાપક લોકે ચેત્યના બીજા અર્થો (જ્ઞાન કે મુનિ) કરવાનાં બહુ ફાંફાં મારે છે, પણ તે અર્થ દુનિયાભરના કઈ શાસ્ત્રથી થઈ શકતો નથી. બાકી જેને પિતાની મરજી મુજબજ વાત માન્ય રાખવી છે એને માટે આ બધાં બહાનાં છે. નહિતર સૂત્રો પણ બત્રીસ જ કેમ માને? બત્રીસ સૂત્રને માન્ય રાખવાનું કહેનાર નંદિસૂત્ર તે માને છે અને નંદિસૂત્રના મૂલ પાઠમાં મહાનિશીથ સૂત્ર અને મહાકલ્પ
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org