________________
૧૬૦
મૂર્તિપૂજા રહ્યા છે. અને શાસ્ત્ર વચનેને ઉલંઘી ઉસૂત્ર પ્રરૂપણાનું મહાન પાપ વહેરી રહ્યા છે.
ભગવાન ના રાખ્યા આગમને
વળી તેમના મતને અનુસરનારાઓને વિચ્છેદજ ન થાય એમ ધારી તેઓએ પીસ્તાલીસ આગમ પૈકી પ્રતિમાના અધિકારને દર્શાવતા આગમને ઉડાવી દઈ બત્રીસ આગમજ માન્ય રાખ્યાં. પણ તેમનાં માનેલાં સૂત્રોથી પણ ભગવાન જિનેશ્વરદેવની શાશ્વતી અને અશાશ્વતી ઉભય પ્રકારની મૂર્તિ અને તેનાં મંદિરે સાબિત ન થઈ શકે તેમ તો નથી જ. પણ એવી બારીક બુદ્ધિમાં ઉતર્યા સિવાય ડે. ગાંધી કહે છે કે “મૂળમાં નહિ તેવું નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડવાનું કામ (મૂર્તિપૂજા) મૂતિના પક્ષકારોએજ કરેલ છે. પણ ખુદ આચાંરાગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના વસતિના અધિકારમાંજ શ્રદ્ધાવાળા શ્રાવકેએ કરેલાં દેવકુલોની હકિકતને વિચાર કર્યો હોત તે સ્પષ્ટપણે માલુમ પડત કે જીવાજીવાદિકના તને જાણનારા અને સારી શ્રદ્ધાવાળા શ્રાવકે સ્થાન સ્થાન ઉપર દહેરીએ કરાવતા હતા એમ આ (આચાંરાગ ૩૦૩-૩૦૯) સૂત્રો ઉપરથી ચેકબે ચેકનું સમજી શકાય છે. પછી નવું ઘુસાડયું છે કે મૂળ સૂત્રમાં પણ છે તેની ડૉકટર સાહેબને ખાત્રી થાત, પણ સંપ્રદાય મેહનાં ચશ્માં હેય ત્યાં સુધી વસ્તુ વસ્તુપણે સમજાય નહિ. . ગાંધી કહે છે કે
સમાં ફક્ત એકજ શબ્દ છે કે જેના ઉપરથી મૂર્તિ પક્ષે જબરે ગોટાળે ઉત્પન્ન કર્યો છે. એ શબ્દ છે= =ચત્ય. આ ચૈત્યશબ્દના ઘણા અર્થ થાય છે જેમકે-વ્યંતરાયન, બાગ, ચિત્તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org