________________
મૂર્તિપૂજા
૧૫૯
સૂત્રમાં શ્રાવકે નવકાર ગણ્યા, પાણી ગળ્યું, લાકડાં અને છાણાં શોધ્યાં, ચૂલા પૂજ્યેા, ધાન્ય અને શાક વગેરેની અપેક્ષાએ વિવેક કર્યાં એ વિગેરે મૂતિ વિરોધકને પણ માન્ય એવી શ્રમણેાણાસક (શ્રાવક)ની હકિકતાનું વિધાન તેમણે માનેલા અગર માન્ય નહિ કરેલા પણ સૂત્રોમાંથી કાઢી શકાય તેમ નથી. આ સર્વ હકીકતને વિચારનારા મનુષ્ય સ્હેજે સમજી શકો કે ભગવાન્ જિનેશ્વર દેવાની પ્રતિમા, ચૈત્યા અને તેમની પૂજા આરાધના વિગેરે સબંધી જે શ્રાવકની કરણી છે તેને સૂત્રોમાંથી ઢેખવાની કે દેખાડવાની આશા રાખવી અને તે હોય તેાજ પ્રમાણિક માનવું એ કેવળ બુદ્ધિ રહિતપણાને જ આભારી છે, એમ કહી શકાય. ડા. ગાંધીએ મહાન પુરૂષા ઉપર જિનાજ્ઞા વિરૂદ્ધ ઘુસાડી દેવાના આક્ષેપ મૂકયા પહેલાં જરા વીચારવું જોઈએ કે નિયુક્તિ આદિના રચનાર પુરૂષષ અત્યારના નવા મત ઉત્પાદક કરતાં તે ક'ઈક વધારે બુદ્ધિશાલી હતા. આજના મૂર્તિપૂજા વિાષક પંથના ઉત્પાદક અને ચૌદ પૂર્વના મહાન જ્ઞાતા અને અનેક રીતે શાસન પ્રભાવક નિયુક્તિ આદિના રચનારાઓની સરખામણી કરવી એ તે મેરૂ અને સરસવની સરખામણી જેવી સ્થિતિ છે. શ્રી આવશ્યક નિયુક્તિકાર ભદ્ર આડુ સ્વામીજી, વિશેષ આવશ્યક ભાષ્યકાર ભગવાન ઉમાસ્વાતિ વાચક વિગેરે મહા પુરૂષો આગળ આજના નવા મત ઉત્પાદકો શું હિસાબમાં ? આવા ધુરંધર શક્તિશાળી પુરૂષોના વચનને માન્ય ન રાખતાં ખાટા વિભ્રમમાં નાખી થમને નામે સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અત્યારના નવા મત ઉત્પાદકના વચનને અનુસરનારા ખરેખર દીશા ચૂકી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org