SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રાચિનતા પેાકારી રહેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં દર્શિત કિકતને તે લેખા સંપૂર્ણ પૂરાવારૂપે છે. એટલે આવા મનનીય સાહિત્યને જીન્નાસુએએ અવલાકન કરવાથી જરૂર સાચી દિશા મળશે. પ્રસ્તુત પુસ્તકના લખાણ ઉપરથી માલુમ પડે છે કે, સ્થાનક વાસી અન્ધુ ડૉ. એન. કે. ગાંધીએ સદરહુ પુસ્તકની પ્રથમા વૃત્તિના કરેલ અવલાકનને પરિણામે જ આ પુસ્તકની દ્વિતિયા વૃત્તિ લેખકને લખવાની ફરજ પડી છે. અવલાકનના નામે ડૉ. ગાંધીએ જિનેશ્વર દેવના ત્રણ નિક્ષેપા અપૂજનીય મૂર્તિ પૂજાની બકરી ઇદની કુરબાની સાથે સરખામણી લેાંકાશાહના જીવન અંગે અસત્ય ઘટના લખવાન લેખક ઉપર આક્ષેપ-મૂર્તિપૂજક પૂર્વાચાર્યોએ નિયુક્તિ આદિમાં મનઃ કપીત ઘુસાડી દીધેલ મૂર્તિપૂજા, આદિ અનેક ખાખતો જણાવેલ છે. આ રીતના અવલાકનથો ડૉ. ગાંધી મહાશયે અકયતા સાધવાનું શી રીતે માની લીધું હશે? લેખક માસ્તર ખૂખદ દભાઇએ ડૉ. ગાંધીએ કરેલ અવલાકનના મુખ્ય મુખ્ય મુદ્દાએ સચાટ ખુલાસા કર્યાં છે. મૂર્તિ પૂજાનો વિષય દ્રઢપણે સમજવા માટે કેટલાંક પુસ્તામાં પ્રશ્નોત્તરી રૂપે લખવામાં આવે છે, પરંતુ આ પુસ્તકમાં મૂર્તિ પૂજાને નિષેધ કરનાર ડૉ. ગાંધીએ કહેલી હકિકત પ્રશ્નરૂપે અને લેખક મહાશયે તેની કરેલી સમાલાચના ઉત્તરરૂપે હાઇ પ્રસ્તુત પુસ્તક સ્વયં પ્રશ્નાત્તરી રૂપે જ બની ગયું છે. સ્વકલ્પીત પ્રશ્નનેાત્તરી કરતાં આપેઆપ પ્રશ્નનાત્તરી રૂપ બની ગયેલ આ પુસ્તકથી મૂર્તિપૂજાના વિષય બહુ જ સુંદર રીતે દ્રઢ થાય છે અને સત્યાસત્યને નિણૅય થાય છે. અખિલ ભારતવર્ષમાં એ સમય કયારે આવે કે ભગવાન જિતેશ્વર દેવના અનુયાયી તરીકે કહેવાતા દરેક વર્ગ અકયતા પૂર્વક એક સરખી જ આરાધના કરનારી અને એવી શુભ આકાંક્ષા પૂર્વક મારૂ આ પ્રાકથન સમાપ્ત કરૂં છું. માગશી શુકલણ મા સ. ૨૦૧૧ જૈન ઉપાશ્રય-સિરાહી (રાજસ્થાન) { } Jain Educationa International લી'– પન્યાસજી રાજેન્દ્ર વિજયજી For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy