________________
સૂતિ પૂજા
૧૫ પિતાને મત ફેલાવનાર–લા ચૈત્યવાસિને મંદિર મૂર્તિ પૂજા છેડાવી તેઓને પિતાના નવા ચલાવેલ ધર્મમાં દીક્ષિત કરનાર માને છે તેવા કાશાહને ઈતિહાસ કઈ ગુફામાં ગુપ્ત રહી ગયે તે સમજાતું નથી. અરે! ઈતિહાસ તે દૂર રહ્યો પણ તેમનું ગામ-ઘર-જન્મસ્થાન અને જન્મતિથિ પણ સાચી માલુમ ન થાય તે તેમના અનુયાયી તરીકે કહેવરાવનારને શું શરમ જેવું ન ગણાય? વળી લંકાશાહને ઈતિહાસ મળતો નથી તે પછી સ્થાનકવાસી લેખકોએ લોંકાશાહનું જીવન કયા આધાર પર લખ્યું છે? જેના આધારે તે જીવન લખાયાં છે તે આધાર બતાવવામાં આવે તે આપે આપ ડૉ. ગાંધીને માલુમ પડી જાય કે અમે એ લખેલ લોંકાશાહ અને સ્થાનકવાસી અંગેની હકિકત સત્ય છે કે અસત્ય છે? લંકાશાહ ન તે સ્વયં વિદ્વાન હતા કે ન તે તેમના સમકાલીન કે તેમના મતમાં વિદ્વાન હતા. એજ કારણથી લંકાશાહના સમકાલિન કેઈ પણ લંકાશાહના અનુયાયીઓ લેકશાહનું જીવન લખ્યું નહિ. એટલું જ નહિ પણ લેકશાહના અનુયાયીમાં એ પણ પત્તો ન હતે. કે લંકાશાહને જન્મ કયા ગામમાં કયા કુલમાં હતો? કયા કારણથી તેમણે સંઘમાં છેદ ભેદ કરી નવેમત ખડે કર્યો? તથા લેકશાહના નવા મતને કર્યો સિદ્ધાંત હતે? સ્થાનકવાસીઓની એક સ્વમવત્ કલ્પના છે કે લંકાશાહ એક નામાંક્તિ પુરૂષ થયા છે પણ એનું કંઈ પ્રમાણ નથી. સ્થાનક માગિના સાહિત્યમાં તો લેકશાહની કંઈ પણ હકિકત ઈતિહાસિક પુરાવા સહિત છે જ નહિ. તેમણે તે સામી શતાબ્દિમાં થઈ ગયેલ પં. લાવણ્યસમયજી અને ઉપા, કમ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org