________________
138
મૂર્તિપૂજા ત્યારબાદ તેણે સૈયદની સંગતિથી જન ધર્મની બધી ક્રિયાએને લેપ કરી પોતાને નવો મત કાવ્યો.
वीर शासी.
વિસં૧૫૪૪ માં થઈ ગયેલ ઉ૦ કમલ સંચમજી પણ કહે છે કેएहवई हूऊ पीरोज्जिखान, तेह नई पातशाह दईमान पाडई देहरा अने पोसाल, जिनमत पीडेई दुःखम काल लुका नई ते मिलियु संयोग, ताव मांहि जिम सोसक रोग
उ० कमल संयम चापाई वि० सं० १५४४
लुका यतिके उपासरे पुस्तक लिखता था, उसके दिलमें बेईमानी आनेसे एक पुस्तकके ७ पन्ने लिखने छोड दिए । जब यतिजीने पुस्तकको अधूरो देखी तो लोकाको उपालंभ दिया, और दूसरे यतियोकोभी लौकासे पुस्तक लिखवाना बन्द कर देनेको कहा । इसी कारण लौकाने यतियोसे विरोध कर अपना नया मत निकाला।
. अज्ञान तिमिर भास्कर पृष्ठ २०३ - ઉપયુક્ત ઘટનાઓ ભિન્ન ભિન્ન લખાઈ છે તે પણ એ સર્વને સાર એજ નિકળે છે કે લેકશાહનું યતિઓ દ્વારા અપમાન થયેલું અને યવનને સંગ મળવાથી જિન ધર્મ વિરૂદ્ધ તે મત અલગ ખડે થયે. લંકાશાહના એ નવા મત ઉત્પાદનમાં કંઈ આશ્ચર્ય જેવું છેજ નહિ. કારણકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org