________________
મૂર્તિ પૂજા
૧૨૯
રાજાને પ્રતિખાધ પમાડી જૈન ધર્મના ઉપાસક બનાયા, નથી કોઇ અજનીને જૈન અનાયા, નથી કોઈ જૈન ધર્મના સ્તંભ સ્વરૂપ જૈન મંદિર-મૂતિયાની પ્રતિષ્ઠા કરાવી, નથી ફાઈ રાજસભામાં જઈ વ્યાખ્યાન દીધું, કે જેથી નવા મતના ઉત્પાદક તરીકે તેમની યાગ્યતા હતી ?
વળી કદાચ પેાતાના મંતવ્યને મજબુત રાખવા એમ પણ કાઈ કહે કે- જેનામાં હિંસા બહુજ વૃદ્ધિને પામી હતી એટલે વૃદ્ધિ પામતી હિંસાને રોકવા માટે લાંકાશાહે દયા ધર્મના પ્રચાર કર્યાં.
તે આ રીતે લેાંકાશાને દયા ધર્મના પ્રચારક તરીકે કહેનારને વિચારવું જોઈએ કે દયા ધર્મના પ્રચાર તેા ભગવાન મહાવીરે કર્યો હતા અને તેમના પછી જૈનાચાર્યાએ તે દયા ધર્મનું પોષણ કર્યું. હતું. પણ લેાંકાશાહે કયી જાતના નવા ધર્મ ફેલાવ્યે ? અને કઇ જગ્યાએ દયા પળાવી ? કે તેમના પછી તુરતજ થઈ ગયેલા જૈનાચાર્ય શ્રી વિજયહીરસૂરિશ્વરજીએ મુસલમાન બાદશાહ અકબરને દયાધર્મમાં રક્ત બનાવ્યા હતા તેવી રીતે લાંકાશાહે કાઈ ને હિંસાના કૃત્યથી મુક્ત કર્યો ?
વળી આગળ વધીને કાઈ કદાચ એમ કહે કે લાંકાશાહના સમયમાં મદિરાના નામ પર ઘેાર હિંસા થતી હતી તેને બંધ કરવાને લાંકાશાહે દયા ધર્મના પ્રચાર કર્યાં.
તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે ઢાંકાશાહે મદિરાના વિરાધ કરવાથી મદિરા કઈ ઓછાં થયાં નહિ પરતુ તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org