________________
મૂર્તિપૂજા
૧૨૫s તનની આવશ્યકતા હોય. જે કેઈપણ પરિવર્તનની આવશયકતા હતા તે તે સમયે ધૂરધર પ્રભાવશાલી જનાચાર્યોનું અસ્તિત્વ હતું. લંકાશાહના સમયના શિલાલેખો અને ગ્રંથ. નિર્માણ પ્રમાણથી સિદ્ધ થાય છે કે તે સમયના આચાર્યો, પૈકી નીચેના આચાર્યો વધુ ખ્યાતિવંત અને પ્રતિષ્ઠિત હતા.
- (૧) તપાગચ્છાચાર્ય રત્નશેખરસૂરિ (૨) ઉપકેશ ગચ્છાચાર્યદેવ ગુપ્તસૂરિ (૩) આંચલ ગચ્છાચાર્ય જયસિંહ સૂરિ (૪) આગમ ગચ્છાચાર્ય હેમરત્નસૂરિ (૫) કરંટ ગચ્છાચાર્ય સાર્વદેવસૂરિ (૬) ખરતરગચ્છાચાર્ય જિનચંદ્રસૂરિ (૭) ચિત્ર ગચ્છાચાર્ય મલચંદ્રસૂરિ (૮) થારાપદ્ર ગચ્છાચાર્ય શાન્તિસૂરિ (૯) ધર્મશેષ ગચ્છાચાર્ય સાધુ રત્નસૂરિ (૧૦) નાગેંદ્ર ગચ્છાચાર્ય ગુણદેવસૂરિ (૧૧) નાણકય ગચ્છાચાર્ય ધનેશ્વરસૂરિ (૧૨) પીપલ ગચ્છાચાર્ય અમરચંદ્રસૂરિ (૧૩) પૂર્ણિમ ગચ્છાચાર્ય સાધુસિંહસૂરિ (૧૪) બ્રાહ્મણ ગચ્છાચાર્ય પજગસૂરિ (૧૫) ભાવહડાચાર્ય ભાવેદેવસૂરિ (૧૬) માલધારી ગચ્છાચાર્ય ગુણનિર્મલસૂરિ (૧૭) રૂદ્રપાલી આચાર્ય સેમસુંદરસૂરિ (૧૮) વૃદ્ધ ગચ્છાચાર્ય સાગરચંદ્રસૂરિ (૧૯) સંડેરા ગચ્છાચાર્ય શાન્તિસૂરિ (૨૦) દ્વિવન્દની ગચ્છાચાર્ય કકસૂરિ (૨૧) હર્ષપુરીય ગચ્છાચાર્ય ગુણસુન્દર સૂરિ (૨૨) નિવૃતિ ગરષ્ટાચાર્ય માણચંદ્રસૂરિ (૨૩) પાલીન વાલ ગચ્છાચાર્ય યશોદેવસૂરિ (૨૪) વિદ્યાધર ગચ્છાચાર્ય હેમચંદ્રસૂરિ (૨૫) વિધિપક્ષ આચાર્ય જયકેસરસૂરિ (૨૬) હુંબડ ગચ્છાચાર્ય સિંહદેવસૂરિ (ર૭) સિદ્ધાંત ગચ્છાચાર્ય સેમચંદ્રસૂરિ (૨૮) રત્નપરાગચ્છાચાર્ય ધર્મચંદ્રસૂરિ (૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org