________________
---
----
૧૨૪
મૂર્તિપૂજા ચરણ, અને અંગ્રેજોમાં માર્ટિન લ્યુથર વિગેરે વ્યક્તિઓએ સંસ્કૃતિના આધારરૂપ મંદિર અને મૂર્તિઓની વિરૂદ્ધ ઘોષઅણુઓ શરૂ કરી મૂર્તિઓ દ્વારા પિતાના ઈષ્ટદેવની ઉપાસના કરનારાઓને તેઓએ આત્મકલ્યાણના માર્ગથી છેડાવી દીધા હતા.
મિથ્યાત્વના ઉદયથી ક્યારેક અસત્ય શ્રદ્ધા પણ હસી જાય છે અને પછી તેની આગળ શાસ્ત્રો-યુક્તિઓ અને ઈતિહાસ દ્વારા ગમે તેટલું સમજાવવામાં આવે તે પણ હૃદયમાં સ્થિર થઈ ગયેલી માન્યતા ઉખડતી નથી અને એજ પ્રમાણે જેમ અનેક નવા પંથે અને મતો નીકળે છે તેમ જૈનેમાં પણ લોકાશાએ મતિ વિરોધને પિતાને મત સંવત ૧૫૦૮ માં ઉભે કર્યો હતે. ડૉ. ગાંધી લખે
' લેખકે જાણવું જોઈએ કે આ બધાઓએ (મૂર્તિ વિધિ ઘષણ કરનાર ઉપરોક્ત લેકાશા વગેરેએ) પિતતાના ધર્મ મતમાંથી સડે દૂર કરવાના પ્રખર પ્રયત્ન કર્યા હતા અને તેઓ સડે દિંર કરનાર અને વિશુદ્ધિ કરનાર Reformers ગણાય છે.”
અહિંયાં હૈ. ગાંધીએ ઇતિહાસથી પૂરવાર કરી દેવું જોઈએ કે લોકાશાહે શું સડો દૂર કરવા નો મત ચલા! પણ લોંકાશાહે ન મત કેમ ચલા તેની સત્ય હકિકત અમે અહીં રજુ કરીએ છીએ.
ઈતિહાસ દ્વારા સ્પષ્ટ સમજાય છે કે લોકશાહના સમયમાં જે સમાજની કઈ એવી પરિસ્થિતિ ન હતી કે જેથી તે સમયે જૈન સમાજમાં કેઈપણ પ્રકારની પરિવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org