________________
મૂર્તિપૂજા છે. આજે પણ મૂર્તિપૂજાના પ્રચાર વિનાને કઈ પણ પ્રદેશ જગતભરમાં શો ય જડતું નથી.
પિગમ્બર મહમ્મદને વિરોધ કઈ પ્રમાણે દ્વારા નહિ પણ તલવારના બળે હતું, અને એ પ્રમાણે જ ધર્માધતાના કારણે આ ભારત વર્ષ ઉપર મુસલમાનોએ પણ હિંદુઓનાં આદર્શ મંદિર-મૂતિઓ અને શિલ્પકળાઓને તેડી ફેડી નાખી અનેક વિધ લૂંટફાટ ચલાવી જુ ગુજાર્યા છે. તેમ છતાં પણ ૧૫ મી સદી સુધી પોતાના આર્ય સંસ્કારોનું ગૌરવ માનનાર ભારત વર્ષની આર્ય પ્રજા ઉપર અનાર્ય સંસ્કૃતિને છેડે પણ પ્રભાવ પડ્યો ન હતો. મરણાંત કષ્ટની પણ દરકાર કર્યા વિના કે દુન્યવી અનેકવિધ સાહાબીઓથી લેશ માત્ર પણ નહિ લલચાતાં સતી સ્ત્રીઓ જેમ પિતાના સતીત્વથી અચૂક રહે છે તેમ અનેક પ્રકારે આર્કમણે આવ્યા છતાં ધર્મવીર ઉપર અનાર્ય સંસ્કૃતિની જરા પણ અસર થઈ નહતી.
અનાર્ય સંસ્કૃતિની દેષિત અસર અને તેનું અંધ અનુકરણ કરવાનું ભયંકર કલંક ભારત વર્ષને માટે વિક્રમની ૧૬ મી સદીમાં ઉપસ્થિત થયું છે. અને આ મંદિર અને મૂતિઓ તરફ કૂર દ્રષ્ટિથી જોવાનું અને કંઈ પણ સમજ્યા અને વિચાર્યા વિના અનાર્ય સંસ્કૃતિનું અંધ અનુકરણ કરવાનું તે સમયથી જ શરૂ થયું છે. “ઈશ્વરની ઉપાસના માટે જરુર પદાર્થોની કંઈ પણ જરૂરિયાત નથી” એમ જાહેર કરીને
શ્વેતાંબર જેમાં લોકાશા, દિગમ્બર જૈને માં તારણ સ્વામિ, શિમાં ગુરૂ નાનક, જીલ્લાઓમાં કબીર, વિષ્ણમાં રામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org