________________
૧ર૦
મૂર્તિપૂજા જબરી. જનાર યુરોપીયને પણ એમ કહે કે પુણ્યશાળીએ કમાલ કરી છે. એવા પવિત્ર સ્થળ અને એવી કારીગરીના
ગે નીરિક્ષક ઇતર દર્શનીઓને પણ આવા સ્થાન પ્રત્યે ભકિતની લાગણું કુરે છે.
આ બધા ઉપરથી સ્પષ્ટ રીતીએ સમજી શકાશે કે પરમ તારક શ્રી જિનેશ્વરદેવનાં ગગનચુંબી મંદિર બનાવવા તેમાં મનેહરમાં મનોહર શ્રી જિનબિંબને લાખે અને કેડના વ્યયથી પ્રતિષ્ઠિત કરવાં, તે પરમતારકેએ ફરમાવેલા દરેકે દરેક મહેસ આખીયે ભવ્ય દુનિયાને આકર્ષી શકે તેવી રીતે કરવા અને તીર્થયાત્રા માટેના વિશાલ સંઘે કાઢવા, એ બધું ય આત્માને વિષયેથી વિરકત બનાવવાનું મહાન સાધન છે. સ્વ અને પરને સમ્યકત્વ પ્રાપ્તિનું અને પ્રાપ્ત થયેલ સમ્યકત્વને દ્રઢ બનાવવાનું આલંબન છે અને તેથી જ ઘણા ભાગ્યશાલી જીએ શ્રી શત્રુંજય-ગીરનાર વિગેરે મહા પવિત્ર તીર્થોમાં પિતાની લક્ષમી પુષ્કળ ખરચી પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કર્યું છે. વસ્તુપાલ તેજપાલે કરેલ પોતાની લક્ષ્મીનો સદ્વ્યય
મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે ત્રણ લાખ દ્રવ્ય ખરચીને શત્રુ યે તેરણ બંધાવ્યું, ત્રણહજાર અને બે જીર્ણોદ્ધાર કરાવ્યા, તેરસેં જિનમંદિર શિખરબંધ કરાવ્યાં, એક લાખ ને પાંચ હજાર નવિન જિનબિંબ ભરાવ્યાં, અઢાર કોડ ને છ– લાખ દ્રવ્ય શ્રી શત્રુંજય તીર્થે ખરચ્યું. બાર કોડને ત્રેપન લાખ દ્રવ્ય શ્રી આબુ તીર્થમાં ખરચ્યું. પાંચસે સિંહાસન હાથી દાંતનાં કરાવ્યાં, પાંચસેં સમવસરણ કરાવ્યાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org