________________
૧૧૮
મૂર્તિપૂજ રહી શકે જ નહિ. જિનમંદિરે એટલે ઉચ્ચ સંસ્કૃતિનું ધામ છે. આવા ઉચ્ચ સંસ્કૃતિના ધામે પ્રત્યે દ્વેષ ભાવ કર, અન્ય સામાજિક ઉન્નતિનાં કામેને હાને આવાં ધામેની નિરર્થકતાની ઘેષણાઓ કરવી એ ઉચ્ચ સંસ્કૃતિની પ્રાપ્તિને કુઠારાઘાત કરવા સમાન છે. આવાં જિનમંદિરના નિભાવ અર્થે અમુક ફંડ પણ કાયમ સ્થાયી જોઈએ કે જેને દેવદ્રવ્ય નામે ઓળખાય છે. તે દેવદ્રવ્ય શબ્દને પણ મનમાન્ય અર્થ કરી તેના પ્રત્યે ઘણાદ્રષ્ટિએ નિહાળી કાદવ ઉડાડનારાઓ પણ જૈન સંસ્કૃતિના કટ્ટા દુમને જ કહેવાય. વિચારે કે ! આજે ભૂતકાળ કરતાં કેળવણીની સંસ્થાઓહાઈસ્કુલ-કોલેજો આદિ કેટલું વધી ગયું છે. તે કાયમી ટકાવવા સરકારી ખાતાઓમાંથી કે દાનવીરે તરફથી સ્થાયી ફંડ કેટકેટલું અલગ રાખવામાં આવે છે, દેશના ગમે તેવા સંગોમાં પણ આ કેળવણુ ખાતાની રકમ તરફ અન્ય કાર્યોમાં ખેંચી જવાની કેઈને પણ વૃત્તિ ઉદભવતી નથી. અન્ય ગમે તેટલા કપરા સંગે સહન કરી લઈને પણ આ કેળવણીની સંસ્થાઓના ફંડની વૃદ્ધિ માટે પહેલી મહેનત કરવાનું સૌને પસંદ છે. કારણ કે સમાજ સમજે છે કે આ સંસ્થાઓમાં બાળકે જસે તો તૈયાર થઈ સમાજને અનેકાનેક રીતે ઉત્કર્ષ સાધી શકસેતે સંઘસેવા-સમાજસેવા–રાષ્ટ્રસેવાની સંસ્કૃતિના વિચારનું આંદોલન ઉત્પન્ન કરી ત્યાગભાવના કેળવી, પિતાની મળેલ સામગ્રીને અનેકના હિતમાં યથાશક્તિ વ્યય કરી મૂછભાવ ત્યાગ કરવારૂપ ગુણની પ્રાપ્તિના ધામરૂપી જિનમંદિરને કે તેના નિભાવના સંગ્રહિત દ્રવ્યને અન્ય કામમાં ઢસડી જવાની ઉદ્દષણાઓ કરવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org