________________
મૂર્તિ પૂજા
૧૧૧
આવરણે! ખસેડી શકાય છે અને આવરણુ ખસેડવાથી જેમ પેાતાના આત્મગુણાને પ્રગટાવી શકે છે, તેમ તીથ કર પરમાત્માની અવિદ્યમાન અવસ્થામાં તેમની પ્રતિમાની સેવાભકિતદ્વારા પણ સમ્યગ્દર્શનાદિ ગુણાને આવરનારાં આવરણાને હઠાવી આત્મગુણાને અવશ્ય પ્રગટાવી શકે છે.
પ્રસન્ન કરવાની જરૂર ન હેાવાથી પ્રતિમા પૂજનની નિષ્ફળતા છે જ નહિ
સાક્ષાત તી'કર પરમાત્માના દેહથીજ તેમાં ચેતનપણું હાવાથી સેવાપૂજાના ફૂલથી સમ્યગ્દર્શનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે પરંતુ પ્રતિમા જડ હાવાથી તેની સેવા પૂજાથી તે ગુણાની પ્રાપ્તિ થતી નથી આવું માનનારાઓ કે કહેનારાઓ વીતરાગ જિનેશ્વર કાને કહેવાય તેજ પુરૂ' સમજ્યા નથી. કારણકે જિનેશ્વર પરમાત્માની પ્રસન્નતાના આધારે પૂજાનું ફૂલ લેવાનું નથી. જિનેશ્વરે તે પ્રસન્ન કે અપ્રસન્ન થતાજ નથી, અને પ્રસન્ન કે અપ્રસન્ન થાય તે જિનેશ્વર કહેવાય નહિ પ્રસન્ન કરવાની જરૂરીયાત હોય તો જિન પ્રતિમાનું પૂજન નિષ્ફળ નીવડે, પરંતુ એમ તે છે નહિ. જૈનશાસનમાં પરમાત્માની સાક્ષાત અવસ્થાની પૂજા પણુ પૂજયના શુભ પિ ામના આધારે ફળ આપે છે. જ્યાં સુધી પૂજક તેમના પ્રત્યે આરાધક મનેદિશાવાળા બનતા નથી ત્યાં સુધી તે કાંઈ પણ ફળને મેળવી શકતા નથી. પૂજકના શુભ પરિજીામથીજ પૂજકને તરવાનુ છે, એ શુભ પરિણામની જાગૃતિ માટે જિનેશ્વરના સાક્ષાત દેહ જેમ વદન-પૂજન-નમસ્કારાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org