________________
૧૦૨
મૂર્તિપૂજ તે મૂર્તિપૂજા પણ અનાદિની સમજવી. સ્વામી દયાનંદ સરસવતીના કથાનક ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જૈન ધર્મમાં મૂર્તિપૂજા અનાદિની છે.
દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે-અધાથી પહેલી મુર્તિ પૂજાને પ્રારંભ જેનીથી થયો છે. અને જૈનેતર લેકેની મૂર્તિપૂજા જનીનું અનુકરણ છે. જે આ વાત સત્ય હાય તે આજની શેઘળના કામકાજને પરિણામે ભૂગર્ભમાંથી ઈસ્વીસનથી પણ પાંચ હજાર વર્ષ પહેલાંની મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે તે જેનેનીજ સમજવી. આ રીતે મૂર્તિપૂજા પ્રાચિન છે કે અર્વાચીન છે તે દરેકે સમજી લેવું જોઈએ. . ઈને કોઈ પ્રકારે પણ મૂર્તિપૂજાને દરેક અનુસરે છે
આ જગતમાં મૂર્તિ નહિ માનનાર કેઈ પ્રાણી નથી. અને જેઓ મુખેથી ફક્ત પિકાર કરે છે કે અમે મૂર્તિ નથી માનતા તેઓ અવશ્ય ઠગાય છે અને બીજા ભેળા . પ્રાણીઓને પણ ઠગે છે. હઠાગ્રહી અને અલ્પજ્ઞાનીની સબતને લીધે શાસ્ત્રના રહસ્થને જાણ્યા વિના પિતાને પંડિત માની પ્રતિમા–મૂર્તિની પૂજા ભક્તિથી કઈ પણ ફળ મળતું નથી એવું બેલનારા પૂર્વાપરને વિચાર કંઈ કરતા નથી અને કેઈ નિષ્પક્ષપાતી શાસ્ત્રજ્ઞ ગુરૂની ચરણસેવા કરી સત્યમાર્ગ મેળવી શકતા નથી તે અફસ છે. પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કારણ કે આ જગતમાં કુસંગતિ વિચારશીલ મનુષ્યને પણ ભૂલાવામાં નાખે છે, કેટલાક મતવાળા કહે છે કે અમે મૂર્તિને માનતા પૂજતા નથી પણ તેઓનું એ કહેવું વ્યર્થ છે. કારણ કે તે સંબંધમાં તેઓ દરેક રીતભાત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org