________________
૪
મૂર્તિ પૂજા
પ્રધાને શ્રી જિતશત્રુ પાણીને સાફ કરવા
(૪) શ્રી જ્ઞાતા સૂત્રમાં શ્રી સુબુદ્ધિ રાજાને સમજાવવા સારૂં ગંદા હિંસા કરી તે પણ ધર્મને વાસ્તે કહી છે. (૫) શ્રી મલ્લિનાથ સ્વામિએ છ રાજાને પ્રતિધવા સારૂ મેાહનઘર બનાવી પેાતાના પરના મેહ હઠાવવા સારૂ પેાતાના સ્વરૂપની એક પુતળી ઉભી કરી તેમાં હમેશાં આહાર પાણી નાખતાં લાખે। જીવ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા, છતાં તેનું પાપ ભગવાનને લાગ્યું નહિ. તે તે તે જ ભવે મેક્ષ સધાવ્યા તેથી જો પાપ વૃદ્ધિ થતી હોત તે તેઓ તેમ કેમ કરે ? અને કરવા છતાં મેાક્ષ કેમ મળે ?
આ પ્રમાણે આજ્ઞા સહિતનાં કામેામાં સ્વરૂપે “હિંસા” હાય છે, તે પણ પરિણામની વિશુદ્ધિથી અનુબંધે “યા” છે એમ સમજવું જોઇએ. એવું કાઈ કાર્ય નથી કે જેમાં “ દ્વવ્યહિંસા ” ન હોય પણું શુભ ભાવમાં વતાં થકાં દ્રવ્યહિંસાનું' પાપ લાગતું નથી.
7.
એ પ્રમાણે જિનેશ્વર ભગવાનની દ્રવ્યવડે થતી પૂજા શુભ ભાવ ઉત્પન્ન કરવા દ્વારા સંવર અને નિર્જરાનું કારણ છે દ્રવ્યપૂજા કરનાર આત્માને તે પૂજા કરવાના ચેાગે જ્ઞાનાદિ વિવિધ ધર્માંની આરાધના થાય છે. એટલે હિંસાના દોષને આગળ કરી જિનપૂજાથી વંચિત રહેનારા કે પૂજાના નિષેધ કરનારા બિચારા દુર્ભાગી છે.
જિન પૂજામાં દાનાદુિ ધર્મની આરાધના. પ્રભુ પૂજાના સમયમાં પુણ્યશાલી આસન્નસિદ્ધિક ભવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org