________________
કટર
મૂતિ પૂજા તે પછી પ્રભુની દ્રવ્ય પૂજામાં છૂટ લે તેને શ્રાવકના આથારની મર્યાદામાં છે એમ કહેવામાં તમને શું વાંધે છે?
વળી ડૉ. ગાંધી પિતે જેન સિદ્ધાંત માસિકના ઉપર મુજબના અંકમાં જ પૃષ્ઠ ૩૫૭ મેં લખે છે કે –
શ્રાવકને વ્યવહાર વેપારી જેવો છે કેટલે લાભ અને કેટલું ખર્ચ એ વેળીને નકે લીએ પણ સાધુને આ આચાર નથી.”
આ પ્રમાણે ડો. ગાંધીએ શ્રી જિન મૂર્તિની દ્રવ્ય પૂજાને અંગે પણ સમજી લેવું જોઈએ. અને પ્રભુની દ્રવ્ય પૂજાને હિંસાના બહાને ત્યાગ કરવો જોઈએ નહિ. કારણ કે શ્રી જિન પૂજામાં પ્રમાદના અધ્યવસાય નથી પણ ભક્તિના શુભ અધ્યવસાય છે અને તેથી તેને જૈન શાસ્ત્ર મુજબ હિંસા કદી પણ કહી શકાય નહિ. કેટલાંક કાર્યોમાં પ્રત્યક્ષ હિંસા હોવા છતાં પણ તે તે કાર્યોને તેવા પ્રસંગેએ આદરવાની આજ્ઞા સાધુ મુનિરાજને શા ફરમાવી છે. જેમકે – (૧) ઠાણાંગ સૂત્રમાં તથા શ્રી બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે
-કાદવમાં તથા જલમાં ખૂંચેલી સાધ્વીને બહાર કાઢતાં થક સાધુ શ્રી જિનાજ્ઞાને અતિક્રમે નહિ. તથા સાધુ સાધ્વીના પગમાં કાંટે કે ખીલે વાગે અથવા આંખમાં રજ પડે અને કેઈ કહાઢનાર ન હોય તે તેઓ પર
સ્પર કાઢે. (૨) શ્રી આચારાંગ સૂત્રમાં સાધુને નદી ઉતરવાની તથા
ખાડામાં પડી જાય તે ઝાડની ડાળી કે ઘાસ વગેરે પકડીને બહાર નીકળવાની આજ્ઞા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org