________________
મૂતિ પૂરી દ્રવ્ય પૂજા કરતાં થતી હિંસામાં તેમને જિનેશ્વરની આજ્ઞાના. ઉલ્લંઘનને દેષ નથી લાગતે અને તે હિંસાને ગે શાળાની હિંસા જોડે નથી સરખાવતા, ત્યાં માત્ર ભાવ વંદન જ નથી કરવામાં આવતું તે પછી તેમાં એકાંત નિર્જરા (કર્મક્ષય) માનનાર શ્રી જિનમૂર્તિની દ્રય પૂજામાં પણ હિંસાને દોષ ન માનતાં નિરાજ શું કામ નથી માનતા માટે સમજે કે આ બુદ્ધિવાદના જમાનામાં તમારી આવી પ્રપંચી બુમ નહિ ચાલે! - સાધુ નદી ઉતરે–વિહાર કરે–ગોચરી કરે–પડિલેહણ કરે ઈત્યાદિ કાર્યો કરે છે તેમાં પણ હિંસા દેખાય છે તે પણ તેમનાં પરિણામ તેમાં હિંસાનાં નથી અને તે કામમાં ભગવાનની આજ્ઞા છે, જેથી સાધુ શુભ ભાવમાં વર્તતા હેવાથી કર્મ બાંધે નહિ. તેમ શ્રાવકને પણ પ્રભુની દ્રવ્ય પૂજામાં તથા સાધુને આહારાદિ આપવામાં શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. અને તેમાં શ્રાવકના પરિણામ શ્રી દેવગુરૂની ભક્તિનાં હેવાથી અનારી છે. વળી છે. ગાંધી લખે છે કે –
“સાધુ દ્રવ્ય પૂજા નથી કરતા તેનું કારણ એ છે કે દ્રવ્ય પૂજા સાવદ્ય છે. આ ઉપરથી સાબિત થાય છે કે ભગવાને તે સાવધા ક્રિયાને નિષેધ કરેલ છે. છતાં મૂર્તિપૂજાને ઉપદેશ દેવાથી સાધુઓ પણ કરાવવું અને કરતા પ્રત્યે અનુદન આપવાની કટિમાં ફસાયા છે.” | ડૉ. ગાંધીએ સાધુ દ્રવ્ય પૂજા નથી કરતા તે ઉપરથી દ્રવ્ય પૂજાને સાવદ્ય કિયા ઠેરાવી દીધી. પણ જરા વિચારે તો ખરા કે અમુક શુભ કામ શ્રાવકને કરવાનું હોય તે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org