________________
મૂર્તિપૂજા મહિમાવંતુ છે. શ્રી જિનેશ્વર દેવના વિરહકાળમાં કે હયાતિકાળમાં શ્રી જિનમૂર્તિ દ્વારા શ્રી જિનેશ્વરદેવની પૂજા અવિરતપણે ચાલુ જ છે. શ્રી જિનપૂજનનો મહિમા મનુષ્યલેકથી માંડી દેવલાક સુધી સર્વત્ર ફેલાએલ છે. ચારે નિકાયમાં રહેલા ભુવનપતિ-વ્યંતર તિષ્ક અને વૈમાનિક સમ્યદ્રષ્ટિ દે અલેક અને ઉર્વલેકમાં પિતાના ભુવને તથા વિમાનોમાં રહેલાં શાશ્વતાં શ્રી જિનબિંબની અર્ચા–પૂજા–
સ્તવન આદિ નિરંતર કરે છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ કંઈ પણ સ્થાને અને કઈ પણ કાળે શ્રી જિનપૂજા સિવાય રહી. શકતે નથી. ત્રણે લોકમાં સમ્યદ્રષ્ટિ આત્માઓ વિદ્યમાન છે. નારક અને તિર્યંચ ગતિના આત્માને છેડીને સઘળાય સમ્યગ્દષ્ટિ આત્માઓ પિતપોતાના સ્થાનમાં શ્રી જિનેશ્વર દેવના બિંબનું પૂજન-અર્ચન આદિ કરી પિતાના આત્માને કૃતાર્થ માને છે. જિનમૂર્તિ દ્વારા થતા આલ્હાદથી સ્વકલ્યાણ
સાધતા ભવ્ય જી શ્રી જિનેશ્વર દેવને ઓળખે તેને એ તારકની પૂજા કર્યા વિના ચેન પડે જ નહિ. જેના નામસ્મરણથી તરવું હોય, જેના વચનના આલંબનથી ભવસાયર પાર ઉતરવું હોય ત્યાં પ્રેમને ઝરે અખંડ ધારાએ વહેતેજ હોય છે. એ તારકને આકાર જોઈને ભકતાત્માનું શિર મુકે છે. સંસારમાં પણ મનુષ્યને પરમ સનેહિને સતત વિરહ હોય ત્યારે આકાર જેઈને પણ હૈયામાં ઊછાળે આવે છે. રાગને અતિરેક હોય છે ત્યાં છબીને પણ ભેટવાનું અને હૈયે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org