________________
મૂર્તિ પૂજા
""
કહેવાના તાત્પર્ય એ છે કે “ કારણમાં કર્યો ભિન્નકા ના વ્યવસાયે કારણતા કરે તેા તે ભિન્ન કાર્ય થાય પણ તે જ કાની તે કારણુતા રહે નહિ ” એટલે તેથી તે કારણમાં કારણતા નષ્ટ થતી નથી પણ કારણતા બદલી જાય છે. નિમિત્ત કારણમાં કારણુતા અઠ્ઠલાવવામાં કર્તાના પરિણામ છે. એ જ તાત્પર્ય અહી' કહેવાના છે. કારણ પદ્મ કેતાં જેહ માંહે કારણપણું તે છતા મૂલગાધર્મ નથી, પણ ઉત્પન્ન છે, અને તે વારે તે કર્તા કાર્યના અથી થઇને જે ઉપકરણ તથા મૂલપિંડ ત રૂપે કા પણ પ્રવર્તાવે તે વારે તે તેહનું કારણ કહીયે. જેમ દંડ-ચક્ર વડે કુંભકાર ઘડા બનાવે તે તે દંડ-ચક્ર ઘડાનું નિમિત્ત કારણ કહેવાય અને ઘડા બનાવવાના વિચાર અધ કરી બીજે કાઈ ઘાટ અનાવવામાં તેના ઉપયાગ કરે તેા તે દંડ-ચક્ર તે ઘાટનું નિમિત્ત કારણ કહેવાય. અહી દંડ-ચક્રમાં કારણપણું નષ્ટ થયું નથી પણ ઘડાનું કારણપણું મટી ખીજા ઘાટનું કારણપણું થયું. અહીં કારણપણું ફેરવી કાર્ય કરનાર કુંભાર છે માટે ઘડા કે અન્ય કાઈ ઘાટ તૈયાર કરવામાં આધાર માત્ર કુંભારને વિચાર જ છે. જેથી દંડ-ચક્રની જરૂર નથી એમ ન કહી શકાય ! કારણ કે ઘડી કે અન્ય કાઈ ઘાટ પણ કુંભારકર્તા તે દંડ-ચક્ર નિમિત્ત કારણ વિના કેવી રીતે બનાવી શકશે ? એ રીતે પરિણામના વશે જે વસ્તુ આશ્રવને બદલે સંવરનું કારણ થાય જેથી કારણતામાં ફેરફાર છે પણ આશ્રવ યા સવરનાં પરિણામ ઉત્પન્ન કરવામાં આલ’અનભૂત તે અમુક વસ્તુની આવશ્યક્તા જોઈ સે જ.
ઇલાચિપુત્ર અને ભરત ચક્રવતીના દાખલામાં પરિણામ
Jain Educationa International
For Personal and Private Use Only
あの
www.jainelibrary.org