________________
મૂર્તિપૂજા
૭૩ સાધન વિના સાધ્ય સિદ્ધ થતું નથી. કર્મક્ષય માટેના સાધને અનેક પ્રકારનાં છે.
વ્યક્તિ ભેદે કર્મક્ષયને પ્રધાન રાખી તે સાધનને ઉપયોગ અનેક પ્રકાર છે-થાય છે, અને તેવા સાધને પિકી જિનબિંબ અને જિનાગમ (જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ શાસ્ત્રો) એ બે તે અમેઘ સાધન છે. વર્તમાનકાળ એ બે સાધનના અવલંબન વિના આત્મય સાથી કર્મક્ષયની વાતે કરનારા કે તેવાઓની કંઈક કષ્ટમય ત્યાગ વૃત્તિ દેખી ગાંડા ઘેલા બની જનારાઓ ભાન ભૂલી રહ્યા છે. કારણ કે આ દુષમકાળે આત્મશ્રેય સાધવામાં જિનમૂર્તિ અને જિનાગમ સિવાય અન્ય કંઈ પણ અવલંબન નથી. એટલા જ માટે કવિવર્ય શ્રી વિરવી જયજી મહારાજે ચેસઠ પ્રકારી પૂજામાં ગાયું છે કેવિષમકાળજિનબિંબ જિનાગમ, ભવિયણકું આધાર, જિમુંદા તેરી અખીયાં નમે અવિકારા.
જિન પ્રતિમાથી શુભ અધ્યવસાય ઉત્પન્ન નહિ થવામાં
પ્રતિમાના હેષિઓની કમનસીબી છે વીતરાગ દેવની પ્રતિમાને પૂજક તે પ્રતિમા વડે ધ્યાન દ્વારા વીતરાગ દેવના ગુણે પ્રત્યે અત્યંત રાગવાળે થાય છે, અને તે ગુણે પિતાનામાં કયી રીતે પ્રગટ થાય તે માટે પ્રયત્ન આદરી કમે વીતરાગ દશાને પ્રાપ્ત કરનારો બને છે. વર્તમાન સમયમાં વિષમ વાતાવરણને અંગે વિચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org