________________
મૂર્તિ પૂજા
પ
રામદેષથી તેવુજ આકષઁણુ થાય છે, માટે રાગદ્વેષના નિમિત્તને દૂર કરવાનું કહેલું છે. એટલે સાક્ષાત સ્ત્રી કરતાં તેને ફાટા વધારે રામ ઉત્પન્ન કરે એમ માનવું એ ખાટું છે. સાક્ષાત્ પરિચયમાં જેને રાગ થતા હાય તેને થવાનાજ. પરંતુ પરિચય ન કરે. તો ગાચરી અને ધર્મલાભ જાય તેથી વ્યવહારના લેપ થાય તેથી નિષેધ કરેલ નથી. ચિત્ર કે મૂર્તિ અજ્ઞાનીને ખ્યાલ આપવા માટે હાય પણ તેથી તે પૂજનીય ખની જતાં નથી. લાગણી તે માનસીક વિચારોથી ઉત્પન્ન થાય છે, તેમાં ચિત્ર કે મૂર્તિની જરૂર રહેતી નથી. વળી જ્ઞાનીને તે પ્યાલજ હાય એટલે તેને ચિત્ર કે મૂર્તિની જરૂર હાયજ નહિ. તેથી ગુણસ્થાન ચાર અને તેથી ઉપરનાને અરિહંતનું ચિત્ર કે મૂર્તિ જોવાની જરૂર હાતી નથી. ”
આકષ ણુનું કારણ રાગદ્વેષના નિમિત્તને દૂર કરવાનું કહેલું છે એ ખરાખર છે. પરંતુ સાક્ષાત સ્ત્રી કરતાં તેના ફોટા કે ચિત્ર વિશેષપણે રાગ ઉત્પન્ન કરે છે એની કાઈપણ સમજુ માણુસ ના પાડી શકે તેમ નથી. સાક્ષાત સ્ત્રી કરતાં તેના ફાટા વધુ રાગનું નિમિત્ત મને એ વસ્તુ માન્ય કરી લે તા તે મૂર્તિપૂજા પણ તેને ગળે વળગી જાય એ ભલે ડા. ગાંધી તેના ઈન્કાર કરે છે પણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતાં સમજાશે કે સાક્ષાત્ સ્ત્રીના દર્શન કરતાં સ્રીના ચિત્રને વધુ રાગદ્વેષ ઉપસ્થીત થવાનું નિમિત્ત એટલા જ માટે કહ્યું છે કેઃ—
ચિત્ર કે મૂર્તિ તરફ જેવી ચિતની
એકાગ્રતા થાય, મનમાં ખરાબ સ’કલ્પ–વિકલ્પ ઉઠે, ધર્મ ધ્યાનમાં આધા પહોંચે તથા કેખંધન થવાના પ્રસ ંગેા ઉપસ્થિત થાય, તેવા ધર્મ નિમિત્તે સાક્ષાત્ પરિચયમાં આવનાર સ્ત્રી પ્રસંગના સભવતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org