________________
જ
મૂર્તિ પૂજા
દ્રષ્ટિ રાખી જે પરમાત્માના નામની મૂર્તિ હોય તેની પિ’ડસ્થ–પદ્મસ્થ અને રૂપાતીત અવસ્થાએ ધ્યાવવાથી આત્માને આત્મસ્વરૂપ પ્રાપ્તિના ઉલ્લાસ પેદા થાય છે, અને આત્માનુ શુદ્ધ સ્વરૂપ શું છે? તેના ખ્યાલ આવે છે. માટે અરિહંત પરમાત્માના યાન માટે અરિહંતની મૂર્તિની ખાસ આવશ્યકતા છે. મૂર્તિ દ્વારા ચિત્તની એકાગ્રતા સારી રીતે સાધી શકાય છે.
બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂર્તિ જોવાના નિષેધ કર્યાં પરંતુ સાક્ષાત શ્રીના હાથે આહાર પાણી લેવાના નિષેધ કર્યાં નહિ. સ્ત્રીઓ દન કરવા કે વંદન કરવા આવે, કલાકા સુધી વ્યાખ્યાન સાંભળવા એસી રહે. ધમ ચર્ચા સમધી પૂછપરછ કે વાર્તાલાપ કરેઈત્યાદિ કાર્યોમાં સ્ત્રીના સાક્ષાત્ પરિચય હોય છતાં નિષેધ ન કર્યાં અને સ્ત્રીના ચિત્રામણુ વાળા મકાનમાં વસવાના નિષેધ કર્યો તેનું શું કારણ ? ચિત્રામણની સ્ત્રીની આકૃતિથી કાંઈ આહારપાણી મળી શકતાં નથી, કે મેલવું ચાલવું થઈ શકતું નથી. ચિત્રામણની સ્ત્રી ઉઠીને સ્પર્શ કરી શકતી નથી છતાં શાસ્ત્રાકારાએ તેના નિષેધ કર્યો.
નામ કરતાં સ્થાપના (ચિત્ર ) વિશેષ લાગણી પેદા કરે છે એ હકિકતનું ખંડન કરતાં ડા, ગાંધી લખે છે કેઃ——
-
“ આવી ( સ્ત્રીના ચિત્ર અ'ગેની) દલીલ કરતાં લેખક આક॰ પણુનું કારણજ ભૂલી જાય છે. આકર્ષણનું કારણ મનમાં રહેલા રાગદ્વેષ છે, રાગદ્વેષથી ચિત્રો જોતાં તેના મનના પરિણામ પ્રમાણે જોનારને આકર્ષીણ થાય છે તેવીજ રીતે સાક્ષાત્ દેહાકાર જોતાં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org