________________
પર
મૂર્તિ પૂજા
પ્રત્યે ઘૃણા કરનારને પૌદ્ગલિક મેાહ ઉત્પન્ન કરે છે તેથી સને માટે એ રીતે માની લેવાનું નથી. એટલે અહિં કહેવાના તાપ એ છે કે નામ જાણનાર કે સાંભળનારને નામ માત્ર જાણીને બેસી રહેવા કરતાં તેની આકૃતિ જોવાની વિશેષ તમન્ના રહે છે.
સર્પનું નામ જાણનારે સાક્ષાત સર્પને કદાપિ ન જોચે હાય તેને આર્ચિતા સપના યેાગ પ્રાપ્ત થાય છે તેા તેના પરિચયના અભાવે તે સર્પના ડંશના ભાગ પણ બની જાય. કારણકે સર્પનું નામ તેણે સાંભળ્યું છે, સર્પના ગુણદોષ જાણ્યા છે પરંતુ તે સર્પ કેવા હોય તે જાણ્યું નથી. એટલે સર્પના લેટા સમયે સર્પના ડંશથી સાવચેત થવા તે ઉદ્યમત થતા નથી. પણ સાક્ષાત્ સર્પને કદાપિ નહિ જોનાર પણ સર્પનું ચિત્ર જોયું હશે તેા તે ચિત્રનું જાણવાપણું તે પ્રાપ્ત થયેલ પ્રત્યક્ષ સર્પથી સાવચેત રખાવશે. એટલે નામ કરતાં પણ સ્થાપના વધુ અસર કરે છે, એ વાત ચાસ છે. આજે મેટા વેપારીએ પેાતાના કારખાનામાં અનતા માલેાની જાહેરાત આપે છે તેમાં માલથી થતા ફાયદા દર્શાવવા સાથે તેનાં ચિત્રા-આકારે દેખાવા પણ આપે છે, એનું કારણ તેવાં ચિત્રા કે આકારા કે ફટા ગ્રાહકને વધુ આકર્ષે છે.
અહીં ૐ. ગાંધી લખે છે કે
“ ચેાપડીઓમાં ચિત્રા ખતાવેલાં હોય છે તે ફક્ત આકાર ખ્યાલ આપવા માટેજ હોય છે. ''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org