________________
જીવન સાફલ્ય દર્શન-૧
એમ પણ કહેવુ જોઈ એ કે માબાપની ધાતક આજ્ઞાને માનનાર દીકરો ખરી રીતે તા માબાપને પણ ઘાતક છે અને એ જ કારણે તે સપૂતની કોટિમાં નથી આવી શકતા. આ વસ્તુને સમજવા માટે શાસ્ત્રમાં આવતું ‘ રૌહિણેય ’ ચારનું દૃષ્ટાંત જાણવા જેવુ છે. ‘રીહિય ' :
"
૭૪
2
• રૌહિણેય ' એક ચાર હતા. એના બાપ મહાચાર હતા. ખાપે મરતી વખતે, છેલ્લી ઘડીએ દીકરાને આજ્ઞા કરી કે ‘જો, દેવતા એએ બનાવેલા સમવસરણમાં બેસી જે વીર ધર્માંની દેશના આપે છે તેના વચનને તું કદી સાંભળતા નહિં, ' ભગવાન શ્રી મહાવીરદેવ જેવાથી પણ ખચવાની આવી સલાહ આપનારા તે સમયે હતા કે એનાથી ચેતતા રહેજો, તેા પછી આજે સાધુએથી ચેતવનારા હાય એમાં નવાઈ શુ' ? પેલા ચારે દીકરાને પાઠ ભણાવ્યા અને કબૂલાત લીધી કે શ્રી મહાવીરના વચનને ન સાંભળવું. હવે આ આજ્ઞા માનવી ચેાગ્ય ખરી યા નહિ
<
“ જે માબાપની આજ્ઞા ન માને તે શ્રી મહાવીરદેવની કે ગુરુની આજ્ઞા શું માને ? ” આવી વાતે આજના સસારરસિક મામાપાને તો ખાસ ગમે, પણ એના ફેડ કરવામાં ન આવે, સ્ફુટતાથી અને ન સમજાવાય, તે હજારા આત્મા ઉન્માર્ગે ચાલ્યા જાય. લેકો તે એમ જ માને કે · સારી ય! ખાટી પણ આજ્ઞા માનવી, ન માનીએ તેા ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા માટે લાયક નહિ' અને એમ જો લોકો માનતા થઈ જાય તેા ખરેખર જુલમ જ થઈ જાય. આ શાસનમાં તે ન્યાય બધાને માટે સરખા છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પણ પૂર્વભવામાં ઊંધે માગે પ્રયાણ કર્યું" તા સમ્યક્ત્વ પણ ગુમાવ્યુ અને સાતમીએ પણ જવુ પડ્યું. આથી એક તરફી વાત કદી ન કરવી કારણ કે એકતરફી વાત એ આત્માની ઘાતક છે, જે વાત કરવી તેનું ચામેરનું વાતાવરણ વિચારી જોવુ. સત્ય બતાવવુ હોય તા એ સત્યની પૂ, આસપાસ આટલુ અસત્ય લાગેલું છે એ
બતાવવુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org