________________
પરિશિષ્ટ-૧
| [ ૩ર૭
તેના અર્થ સંબંધે, મહને પૂછવામાં આવ્યું છે. પૂર્વાપર સંબંધ, પ્રોજન અને પ્રકરણ જોતાં તેમજ ભાષા પ્રયોગની સાધારણ શૈલીની દ્રષ્ટિએ જોતા “જૈનેના ઘેર” એનો અર્થ “કેટલાક જૈનેના ઘેર” એમજ થાય એમ હું ધારું છું.
જયેન્દ્રરાય ભગવાનલાલ દુકાલ (પ્રોફેસર, અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય મગનલાલ ઠાકરદાસ બાલમુકુન્દદાસ
આર્ટસ કોલેજ-સુરત)
(૧૭)
જૈન પ્રવચનના ૨૧મી જુલાઈના અંકમાં ‘તરકડી કરતાં વહેલી બ્રાહ્મણ ભૂંડી” એ શીર્ષક નીચેનું લખાણ હું ધ્યાનપૂર્વક વાંચી ગયે છું જેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડાં, ચટણની જેમ ખવાય છે' એવું અંદર એક વાકય છે તેમાં અમુક વ્યક્તિની અથવા સમસ્ત જૈન કોમના ઉપર કોઈ પણ પ્રકારે આક્ષેપ કરવાને હેતુ નથી દેખાતે. આ સત્ય પૂર્વાપર સમ્બન્ધ જોતાં એટલું સ્પષ્ટ રીતે ઉપર તરી આવે છે કે એના સમર્થનમાં દલીલે મૂકવાની જરૂર નથી રહેતી. કેટલાક જેને દુર્ભાગ્યે અભક્ષ્યનું ભક્ષણ અને અપેયનું પાન હાલ કરે છે તે શેચનીય છે એટલું જ લેખકનું વક્તવ્ય છે. તા. ૩-૯-૧૯૨૯
પામેશચંદ્ર જનાર્દન પાઠકજી
એડવોકેટ, મુંબઈ હાઈકોર્ટ. સંબઈ. ) * પૂવે, પ્રોફેસર સુરત આર્ટસ કોલેજ,
શ્રીયુત ગાંધીજીને અભિપ્રાય.
કૃપા કરી જૈન સમાજમાં ઉભી થયેલી ચાલુ ચળવળને અંગે કેટલીક અનછવા જોગ ગેરસમજુતી સમાજમાં પ્રસરી રહી છે અને તેમાં પણ મુનિશ્રી રામવિજયજીના એક વાક્યને સંબંધહીણું બનાવી જૈનજનતા આગળ કેટલાક તરફથી એવા આક્ષેપ સાથે રજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org