________________
૩૨૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
કરવામાં આવે છે કે મજકુર વાકય જૈન સમાજને ઉદ્દેશીને લખાયેલું છે. એ બાબતમાં મારી પિતાની શંકા ટાળવા શ્રીયુત ગાંધીજી સાથે મેં પત્ર વ્યવહાર કરે અને તેને પરિણામે જે અભિપ્રાય હું શ્રીયુત ગાંધીજી પાસેથી મેળવી શકે છું તે જૈન સમાજમાં પ્રસરી રહેલી અશાંતિને દુર કરશે એ આશાએ આપના પર મેકલી આપું છું તેને આપના પત્રમાં પ્રગટ કરી આભારી કરશેજી.
xxx જે વાક્યને ઉહાપોહ તમે કર્યો છે અને હું નીર્દોષ વાક્ય ગણું છું. એમાં જૈન માત્ર ઉપર આક્ષેપ નથી પણ જે જેને અખાદ્ય વસ્તુ ખાય છે તેની ઉપર આક્ષેપ છે, અને બેલનારની માન્યતા એવી છે કે અખાદ્ય ખાનારાને સંપ્રદાય વધતું જાય છે. xxxx
મોહનદાસ ગાંધી બ. મા. હિરાચંદ કસ્તુરચંદ ઝવેરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org