________________
૩૨૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
કે જૈનેને ઘેર દારૂના શીશા” ઈત્યાદીને અર્થ જૈન કેમના અમુક વર્ગને જ લાગુ પડે છે. છતાં જે એને અનર્થ કરી આખી કેમને લાગુ પાડી તેને માટે ઉહાપોહ કરવામાં આવતું હોય તે મારે કહેવું જોઈએ કે એવી વ્યક્તિઓ કંઈક પિતાને અંતર દ્વેષ બહાર પાડવાજ એ. હલકે પ્રયાસ કરતા હશે. હું જૈન કેમને નથી. હે “જૈન પ્રવચનના અંકે વાંચ્યા છે. અને ન્યાયને ખાતર ઉપર પ્રમાણે લખવું પડ્યું છે. પ્રવચનની આખી ભાવના સમજવા આખે પેરેગ્રાફ વાંચવું જોઈએ. એમાંથી અમુક વાકયે કાઢી અસંબંધ રીતે મૂકી ગમે તેવા મન માનતા આપને અનુકુળ અર્થ કરી મહાન વિભૂતિને હલકી પાડવા પ્રયાસ કરે એ સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવું છે.
સત્વસુખ વીરસુખરામ હરે. (૧૫)
નાનપુરા રેડ. સુરત તા. ૨૮-૮-૧૯૨૯,
અભિપ્રાય “જેન પ્રવચન” તા, ૨૧-૭-૧૯૨હ્ના છઠ્ઠા અંકને પા. ૧૨ મે બીજા કોલમમાં જેનેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડા ચટણીની જેમ ખવાય છે” એ વાક્યમાં “જેનોના એ શબ્દ બધા જેનેને લાગુ પડે છે જેમાંના કેટલાકને એ પ્રશ્ન મને પૂછવામાં આવે છે તેના ઉત્તરમાં જણાવું છું કે એ પ્રયોગ જૈન કેમના કેટલાકને માટે છે બધાને માટે નથી જ.
ચુનીલાલ માણેકલાલ ગાંધી.
એડકેટ-સુરત. અભિપ્રાય (૧૬)
ખપાટીઆ ચકલા. સુરત. ૨૯-૮-૨૯
Ref. no 179 જૈન પ્રવચન”ના તા. ૨૧-૭–રત્ના અંકને બારમે પૃષ્ટ જૈનેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડા, ચટણીની જેમ ખવાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org