________________
૨૦૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
કહ્યું કે વીતરાગદેવ અને જગદ્ગુરુ શ્રી હીરસૂરિમહારાજ જેવા ગુરુના પ્રતાપથી. ધર્મી હૃદયમાં દેવગુરુ રામેશમે વસેલા હાય છે. એને એમ ન થયુ` કે તપ હું કરુ ને નામના શ્રી હીરસૂરિમહારાજની. બાદશાહ ચાંકયે. જે ગુરુના પ્રતાપે આ છ છ મહિના સુધી ભૂખે રહી શકે છે, એ ગુરુ પેાતે કેવાક હશે ? ભગવાન શ્રી ગૌતમસ્વામીએ પંદર સે। અને ત્રણ તાપસેાને કેવલજ્ઞાન આપ્યું તે શી રીતિએ ? પેલા તાપસે ઉપવાસને પારણે ઉપવાસ, છટ્ઠને પારણે છઠ્ઠે અને અમને પારણે અમના કરનારા હતા. પારણામાં સૂકાં પત્તાં વગેરે ખાનારા હતા. તાપસા વિચારે છે કે આટલુ છતાં અમે અષ્ટાપદ ચઢી શકતા નથી અને આ સીધા ચાલ્યા જાય છે માટે એ આવે કે એમને ગુરુ કરીએ. ભગવાન શ્રી ગૌતમસ્વામી આવ્યા એટલે એ પદ્યરસે અને ત્રણ તાપસા પગમાં પડ્યા અને પેાતાના ગુરુ મનવા પ્રાથના કરી. શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે તમારા ને મારા ગુરુ મેાજુદ છે. તાપસે ચાંકે છે. આમના પણ ગુરુ ! એ વળી કેવાક હશે ? સમ્યક્ત્વની આવી વાસના આવી નથી ત્યાં સુધી તમારી જાતને સુધારી ન શકો તે પારકાને શું સુધારા
શ્રી શ્રેણિક મહારાજાને બહુ આનંદ થાય છે. એ વિચારે છે, ‘મારા જેવા એના ઘેર આવે, જાતે સન્માન કરે, ખેાળામાં બેસાડે, છતાં મારા માન ખાતર કે શરમ ખાતર એ એના દેવગુરુને ભૂલતા નથી.' જે શ્રી શાલિભદ્રના દેવગુરુ છે તે જ શ્રી શ્રેણિક મહારાજાના દેવગુરુ છે. શ્રી શ્રેણિક મહારાજા ખુશ કેમ ન થાય ? શ્રી મહાવીરદેવના શાસનના અજન્મ પ્રતાપ વિચારતાં રાજા શ્રેણિક વિચારે છે કે આત્મા કેટલેા સ્વતંત્ર રહી શકે છે, તેને આ શ્રી શાલિભદ્ર નમૂના છે. આવી દેવતાઈ સાહ્યબી, ખત્રીસ દેવાંગના જેવી સ્ત્રીઓ વગેરે વચ્ચે દેવગુરુને યાદ કરી રહ્યો છે. તે દરમિયાન શ્રી શાલિભદ્રને પસીના છૂટા એટલે તેમની માએ કહ્યું રાજન ! હવે મારા પુષ્પને છેડી દ્યો, એ કરમાઈ જશે. શ્રી શાલિભદ્રે માણસાના શ્વાસેાશ્વાસ આ રીતિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org