________________
ધર્મક્રિયાએ શા માટે ?
[ ૧૧૫
'
2
ખાખામાં છે. તે પહેલાં ખીજા ખેાખામાં હતા ને ભવિષ્યમાં ખીજા ખાખામાં ગેાઠવાશે. અનાર્દિકાળથી પરિચિત વસ્તુએ ઉપરની લાલસા છૂટી ધમ પર પ્રેમ કારે થાય ? પૌદ્ગલિક પાથઉં પ્રત્યે અરુચિ થવાથી ધર્માંની જિજ્ઞાસા પ્રગટ થયેલી હોય તા જ. (૧) ધર્મની જિજ્ઞાસા, (૨) સદ્ગુરુ પાસે જવાની ઇચ્છા, (૩) ગુરુ પ્રત્યે જોઈતી નમ્રતા, વિનય, વગેરે અને (૪) સદ્ગુરુના વચન પર શ્રદ્ધા. એ ચાર ગુણા ન હેાય ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ શી રીતે થાય ? જેને આ દુનિયાના પદાર્થોમાં, દુનિયાની લ્હેરમાં અને અમનચમનમાં જ આનદ આવતા હોય તેને એમ કયાંથી થાય કે હું ધર્મને જાણુ...! જે સયાગામાં બેઠો છુ એ સયેાગા મારે માટે હિતકારી નથી, હજી હિતકર સગા ખીજા જોઈ એ ' આ ભાવના જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી ધમ પ્રત્યે જિજ્ઞાસા ન જાગે. જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી સદ્ગુરુનીયે કિંમત નહિ અને ધમનીયે કિંમત નહિ, જો ધમની જિજ્ઞાસા એમ ને એમ પેદા થતી હાત તે સારી દુનિયા એકીસાથે સત્ય ધર્માંની ઉપાસક મની જાત, પણ જેને એમ જ લાગે કે‘જે સયાગામાં હું છું, એ સયેગા જ મારે માટે લાભદાયી છે, હુ' પણુ સમજદાર છું, મારામાં ઊણપ નથી. ' તેને ધર્માંની જિજ્ઞાસા જ પેઢા થતી નથી, તે પછી સદ્ગુરુ પાસે જવાની ઈચ્છા, નમસ્કાર કરવાની ઇચ્છા, વિનયપૂવ ક સાંભળવાની ઇચ્છાની તા વાત જ શી ? નાનામાં નાની ધમ ક્રિયા કરવી હાય તે! પણ મૂળ વસ્તુ તરફ વળવું પડશે, હું સૌથી પહેલાં સ વિરતિ-ત્યાગ તરફ જાઉ છું,મેાક્ષ તરફ તમારુ ધ્યાન ખેંચું છું, તેને એ જ મુદ્દો છે કે જ્યાં સુધી તમારુ લક્ષ્ય માક્ષ પ્રત્યે ન ચાંટે, એ મેાક્ષ માટે સવતિની જરૂર છે એમ તમને ન લાગે ત્યાં સુધી નાના ધર્માં સમજવાની ભાવના જાગે એ પણ અશકય છે. જ્ઞાની પુરુષોએ અનેક રીતિએ એમ સૂચવ્યું છે કે જ્યાં સુધી સસારના સઘળા સયાગા મારે માટે હિતકર છે એવા આખા ઝાંખા પણ ખ્યાલ હોય ત્યાં સુધી ધર્મની સાચી જિજ્ઞાસા થતી નથી.' માખાપ આદિ કુટુંબી ગમે તેવા ઉપકારી પણ એ ઉપકાર મર્યાદામાં. મામાપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org