________________
જીવન યિાઓને ખાસ સમૂહ-આખી જીંદગી જીવ્યાને સંગ્રહ અને જેનું નામ ગાયને આત્મા–તે હાથીમાં ગયો. એટલે તેણે હાથી આકારના શરીરરૂપે પિતાને આશ્ચર ગોઠ
સારાંશ એ આવ્યો કે –પ્રાણીઓમાં વિકાસ કે પતન પામનાર મુખ્ય તે આત્મા છે. ગાયપણાની અવસ્થા કે, હાથીપણાની એવા તેના જુદા જુદા પા-રથાને વિકાસના પગથિયાં છે.
ગાયના શરીરમાંથી નીકળી ગયેલે–પ્રાણ–આત્મા હાથીના આકારનું શરીર બનાવીને હાથણીના ઉદરમાંથી જે દિવસે બહાર પશે, તે દિવસે હાથી જ ” એમ કહેવાય છે.
ત્રણેય કાળમાં સંભવતા-સકળ પ્રાણી રૂપે જોવામાં આવતા ચડતા ઉતરતા દરજજાના વિકાસના કુલ જેટલાં પગથિયાં થાય છેતે દરેકે દરેક પગથિયાં વિકાસને માર્ગે ચાલનાર પ્રાણીને પ્રાય ચડવાં જ પડે છે. આ એક લગભગ ચક્કસ જે જ કુદરતને સ્વભાવિક નિયમ છે.
એટલે વિકાસના પગથિયાં ચડનાર આત્મા બીજ પગથિયે દેખાતો હોય, તેજ પહેલે પગથિયે હતે. અને તેજ ત્રીજે કે ચોથા પગથિયે હશે. આ રીતે પ્રાણીને પ્રાણ કે જે પિતાને વિકાસ સાધે છે, તે પહેલેથી છેલ્લા પગથિયા સુધી એકને એકજ હોય છે, ને પ્રત્યેક પગથિયા પર ચડતે ચડતો આગળ વધે છે. દાખલા તરીક–
વીંછીના આકારમાં રહેલે આત્મા ગાય રૂપે, અને એજ પાછા હાથીના આકારમાં દેખાવ દે છે.
હવે આપણે અહીંથી પ્રાણીના વિકાસને બદલે તેમાં રહેલા પ્રાણ-આત્માના વિકાસના વિષ્ય પર આવી પહોંચ્યા છીએ.
ગાય જન્મી–મોટી થઈ–વિકાસ પામી. પછી પતન પામીને મરી જાય છે એજ આત્મા હાથીપણે જન્મી-વિકાસ પામી–પતન પામી મરી
૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org