________________
શરીર અહીં પડયું રહે છે અને ગાય હાથી પણ જન્મી તેને સે અર્થ ? કોણ જખ્યું?કેમ જખ્યું? કઈ રીતે જમ્મુ શું જમ્યું વિગેરે પ્રશ્ન આ સ્થળે ખાસ ઉઠે છે.
આવી લાંબી પ્રશ્ન પરંપરા અહીં થાય એ સ્વાભાવિક છે, પરંતુ તેના જેવા હાલ મુલતવી રાખી, અહીં પૂરતા મુદ્દા વિશે જ વિચારીને આગળ ચાલીએ. કેણ જગ્યું? - જ્યારે ગાયનું શરીર અહીં પડ્યું છે, ત્યારે “ગાય હાથી જન્મી એટલે કે ગાયનું શરીર ભલે અહીં પડયું હોય, પરંતુ તે શરીરમાં ગાયની સમગ્ર જીવન ક્રિયાના સરવાળા રૂપ-સંગ્રહરૂપ–એક તત્વ –એવું હતું, કે જે ગાયના શરીરમાંથી ચાલ્યું ગયું છે, તે હાથી પણ જગ્યું હોય–ગાયના શરીરમાંથી નીકળી હાથી આકારના શરીરમાં ગોઠવાયું હેય-તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?
બીજ પાછું બીજ રૂપે ત્યારે જ દેખાય છે, કે અંકુર, છોડ, ઝોડ, ફૂલ, ફળ વિગેરે પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, ને પછી પાછું બીજ રૂપે દેખાય છે, એમને એમ સીધું દેખાતું જ નથી. ઘાસ દૂધ રૂપ, દહીં રૂપ, માખણ રૂ૫, અને છેવટે ઘી સ્વરૂપે દેખાય છે. પરંતુ તેને ય પાત્ર અને ક્રિયાઓ તે બદલવાં જ પડે છે–તેમાંથી પસાર થવું પડે છે. તામડીમાં દેવાયેલું દૂધ, ગેરસડામાં પડે છે. ગોરસડાનું દહીં, છાશની ગોળીમાં પડે છે. છાશની ગેળીમાંનું માખણ, ઘી લાવવાની તાવણમાં કે કડાઈમાં પડે છે, ને છેવટે ઘી રૂપે દેખાવ દઈ, ઘીના ગાડામાં પડે છે.
જેમ ઘાસ જુદા જુદા પાત્ર બદલાતું જાય છે, ને જુદું જુદું પિતાનું સ્વરૂપ ઘડતું જાય છે–વિકાસ પામતું જાય છે, ને છેવટે ધી દેખાય છે. તેમ ગાયના શરીરમાંનુ એ અખર તવ-ગાયને પ્રાણ-ગાયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org