________________
આપણી સામે, દૂર, દેશાન્તર, અને આખા જગતમાં કાઈપણ સ્થળે રહેલા કોઇપણ સચેતન અચેતન પદાર્થમાં કાંઈ ને કાંઈ ફેરફાર ચાક્કસ થયા જ છે.
આંખ મીંચીને ઉધાડી તેટલાજ વખતમાં આખા જગતમાં સૂક્ષ્મ કે સ્થૂલ જે કાંઈ ફેરફારો થયા હશે, તેના પુરેપુરા ખ્યાલ વર્ષોનાવર્ષા વીત્યે પણ કરવા ધણાજ મુશ્કેલ છે, તેા પછી દરેક દરેક પદાર્થના ત્રણેય કાળના દરેક ક્ષણે ચાલી રહેલા દરેકે દરેક પરિવર્તન જાણવા, એ આપણી શક્તિ બહારનું જ કામ છે.
એવીજ રીતે, તુરત જન્મેલા બાળકમાં ક્ષણે ક્ષણે થતા ફેરફારાની નોંધ કરતાં કરતાં તેની આખી જીંૠગીના, શરીરના, મનના, શબ્દોના, ઈન્દ્રિયાના, જુદી જુદી અવસ્થામાના, વાર્ષિક, માસિક, દિવસ અને એકન્દર ક્ષણે ક્ષણનાઃ એમ મરણુ પર્યંતના તમામ જાતના ફેરફારો નેાંધીએ, તે તે કેટલા થાય ? શું તેની ગણત્રી કરી શકાય તેમ છે ?
ખરેખર, તેની ગણત્રી કલ્પનાની પણ પેલે પાર છે. તેમજ ધણા પરિવર્ત ના એટલા બધા સૂક્ષ્મ થતા હૈાય છે, કે જેના ખ્યાલ મનથી પણ આપણે નજ કરી શકીએ, તે પછી નોંધ તે શી રીતે કરી જ શકાય ?
જેમ આપણે એક નિમેષ માત્રમાં થતા જગત્ના સમગ્ર પરિવર્ત નાના ખ્યાલ સુદ્ધાં પુરા લઈ શકતા નથી. તેજ રીતે એકજ પાણી કે પદાના પ્રત્યેક ક્ષણે ચાલી રહેલા જુદા જુદા અનંત રવ નાના પણ સંપૂર્ણ ખ્યાલ ન જ કરી શકીએ.
રહેજ પણ વિચાર કરતાં જગતમાં પરિવતાના કેવા કેવા અદ્ભુત ખેલ ચાલી રહેલા છે. તે આપણે કેટલેક અંશે સમજી શકીએ છીએ.
Jain Education International
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org