________________
કાંટા વેરાવાના છે, પોતાને જ હાથે પિતાના જ પગમાં કુહાડે મારવાને છે. સ્વરાજય, સંપૂર્ણ વિરાજય, દેશદ્વાર, દેશેન્નતિ, સ્વદેશ સેવા, વિગેરે દ્વિઅર્થી શબ્દો કેવળ મૃગજળના રણમાં દેડાવી અવનતિના ભયંકર ખાડામાં ધકેલી દેનારા માયામૃગે છે. હવે એ શબ્દની પાછળ લાભ કારક આપણે માટે કશે ખરે અર્થ રહ્યા નથી. તે હવે પ્રજા જોઈ શકી છે. યુરોપના એ જાતના સાહિત્યનું તાત્પર્ય સમજ્યા વિના આંધળું–ધેલું અનુકરણ કરવાથી તે કેવળ કલેશ જ બાકી રહે. છતાં કાળના પ્રવાહમાં એવા કંઈક ઘાટ થયા કરે છે, અને થયા કરશે. છતાં જગના કલ્યાણના સાચા માર્ગો પણ સદા જાગ્રત રહે છે, અને રહેશેજ.
[ “આજે જનસમાજ પૂર્વના મહાપુરુષોના નામ અને કીર્તિની મારફત છેતરાઇને ધૂર્ત ધર્મગુરૂઓના પોષાકમાં અનેક કાળા કૃત્યોથી ચોંકી ગયેલ છે. તેણે વિશ્વાસ ગુમાવ્યો છે. આજે તો “વાડ વેલાને ખાય છે. ” રક્ષક તેજ ભક્ષક છે. અમને કોઈ ધર્મગુરુપર વિશ્વાસ નથી, કઈ ધર્મગુરુની સંસ્થાપર વિશ્વાસ નથી, અને એ સર્વને નાશ થવો જોઈએ.”
મહાશય તમારા કથનમાં સત્યાંશ છતાં સંપૂર્ણ આવેશ, વસ્તુ સ્થિતિનું વધારે અજ્ઞાન તથા કર્તવ્યપાલનની નિર્બળતા વિશેષ પ્રમાણમાં જણાઈ આવે છે. આર્ય શુક્ર શેણિતથી ઉત્પન્ન થયેલના મુખમાંથી સર્વનાશના વાકે નજ નિકળે, પરંતુ સંજોગેનીજ ખુબી છે. તે પણ–બુદ્ધિ સ્થિરકરે, વિવેક જાગ્રત કરે, સ્વયં વિચાર કરતાં શીખે, પરપ્રત્યયાનુસારિ બુદ્ધિનો ત્યાગ કરે. દીર્ધદષ્ટિને ઉપયોગ કરે, જગતની કલ્યાણ વ્યવસ્થા નિહાળી અને પછી કર્તવ્ય માર્ગે સંચરે. - તમારા કથનમાં જેટલે અંશે સત્ય છે. તેટલે અંશે ધર્મને પ્રકાશ ઝાંખું પડે છે. અને માનવ પ્રાણી નીચે ઉતર્યો છે. એમ છતાં હજુ પણ એ સંસ્થાઓમાં એટલું બળ છે, અને કોઈ કાઈ વિરલ સજજન વ્યક્તિઓ નીકળી આવે છે, કે જેથી કરીને સત્યમાર્ગના પ્રવાહને ક્ષતિ થતી જ નથી. એજ જગતનું શરણ છે. યદ્યપિ દુર્જને પણ સજજનેને લેબાસ પહેરે છે, તે પણ તેમાં યે સજજનતાનો જ વિજય સૂચવાય છે. જગતમાં કયાંય
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org